ધોરણ : 1 થી 8 માટે "ઘરે શીખીએ" પુસ્તકો ઓગસ્ટ - 2020 અને પ્રવૃતિ વિડીયો

  નમસ્કાર મિત્રો, 



🔘  અત્યારે કોરોનાની મહામારી ચાલી રહી છે ત્યારે બાળકોને શાળાઓ બંધ છે. તેથી ગુજરાત રાજ્ય સરકાર જીસીઇઆરટી દ્વારા ધોરણ : 1 થી 8 માટે "ઘરે શીખીએ" પુસ્તકો ઓગસ્ટ - 2020 મહિના માટે બહાર પાડવામાં આવ્યું છે. આ પુસ્તકો બાળકો સુધી પહોચાડવામાં આવશે. બાળકોએ ઘેર બેઠા - બેઠા અભ્યાસ કરવાનો રહેશે. 
🔘  આ તમામ પુસ્તકો ડાઉનલોડ કરવા માટે નીચે આપવામાં આવેલ લીંક ઉપર કલીક કરો. 


 🔘  ધોરણ - ૧ અને ૨ ની "ઘરે શીખીએ" ભાગ : ૨  પ્રવૃતિ  PDF ફાઈલ માટે -  અહીં ક્લીક કરો. 

 🔘  ધોરણ - ૧ અને ૨ ની "ઘરે શીખીએ" ભાગ : ૧  પ્રવૃતિ  PDF ફાઈલ માટે -  અહીં ક્લીક કરો. 

 🔘  જૂન અને જુલાઈ મહિનાની "ઘરે શીખીએ" PDF ફાઈલ માટે -  અહીં ક્લીક કરો. 

 



No comments:

Post a Comment

ધોરણ : 6 વિષય : અંગ્રેજી પાઠ : 1 પ્રવૃતિ : Healthy Food Is Good

  ધોરણ : 6   વિષય : અંગ્રેજી    પાઠ : 1 પ્રવૃતિ : Healthy Food Is Good આપેલ લિંક પર ક્લિક કરો અને આપેલ કાવ્યને સાંભળો. આ ઉપરાંત તમારે અહીં...

POPULAR POSTS