Showing posts with label STUDY FROM HOME. Show all posts
Showing posts with label STUDY FROM HOME. Show all posts

STUDY FROM HOME WEEK : 5 STD. 7 QUIZ

નમસ્કાર મિત્રો


આજ રોજ આપની સમક્ષ અઠવાડિયા પ નું ગૃહકાર્ય સ્ટડી ફ્રોમ હોમ મુકી રહયો છું. આપની શાળાના બાળકોને આ ફાઇલ ચોકકસથી મોકલી આપશો. આ ફાઇલમાં ધોરણ ૬ નું  અઠવાડિયા પ નું ગૃહકાર્ય સ્ટડી ફ્રોમ હોમ તેમજ પરિવારનો માળો સલામત અને હુંફાળો મુકવામાં આવ્યુ છે. આ ફાઈલમાં આપવામાં આવેલ  બટન અને કયુ આર કોડ ઉપર કલીક કરતા અથવા તો કયુ આર કોડ સ્કેન કરવાથી ઉપરોકત સાહિત્ય કવીઝ સ્વરૂપે જોઈ શકશો અને તે કવીઝ આપ રમી પણ શકશો. આ કવીઝનો ઉપયોગ કરવાથી અઠવાડિયા પ ના સ્ટડી ફ્રોમ હોમ ના મોટાભાગના પ્રશ્નોના જવાબ આપને મળી જશે.

શબ્દકોશના ક્રમમાં ગોઠવો

https://bit.ly/3cQKwbw


શબ્દકોશના ક્રમમાં ગોઠવો

https://bit.ly/2SlMKI9


શબ્દકોશના ક્રમમાં ગોઠવો

https://bit.ly/3cWsW5U


શબ્દકોશના ક્રમમાં ગોઠવો

https://bit.ly/2W7ikuk


શબ્દકોશના ક્રમમાં ગોઠવો

https://bit.ly/2zKgGr3


સમાનાર્થી શબ્દો જણાવો

https://bit.ly/3d0FqJV


સમાનાર્થી શબ્દો જણાવો

https://bit.ly/2xiphjD


સમાનાર્થી શબ્દો જણાવો



સમાનાર્થી શબ્દો જણાવો


વૈકલ્પિક ખાલી જગ્યા પૂરો


વૈકલ્પિક ખાલી જગ્યા પૂરો

ચિત્ર પરથી ખાલી જગ્યા પૂરો

https://bit.ly/3cVZywA


જોડકા જોડો અને ખાલી જગ્યા પૂરો

Study from home Std. 3 to 9 ગૃહકાર્ય

 🙏 🙏  નમસ્કાર મિત્રો,

💠  STUDY FROM HOME  ગૃહકાર્ય
💠  ધોરણ : 3 થી 9 માટે ગુજરાત રાજ્ય સરકાર શિક્ષણ વિભાગ દ્વારા STUDY FROM HOME ગૃહકાર્યની PDF ફાઈલ દરેક અઠવાડિયાના દર શનિવારે મોકલવામાં આવે છે.
💠  આ PDF ફાઈલ ડાઉનલોડ કરીને બાળકોએ પોતાની નોટબુકમાં તેનું લેખન કાર્ય કરવાનું હોય છે.
💠  આ તમામ પ્રકારની PDF ફાઈલ ડાઉનલોડ કરવા માટે નીચે આપવામાં આવેલ લીંક પર કલીક કરો.

🛑 ધોરણ : 3 🛑
🔮  WEEK : 1  🔮  WEEK : 2  🔮  WEEK : 3
🔮  WEEK : 4  🔮  WEEK : 5  🔮  WEEK : 6

🛑 ધોરણ : 4 🛑
🔮  WEEK : 1  🔮  WEEK : 2  🔮  WEEK : 3
🔮  WEEK : 4  🔮  WEEK : 5  🔮  WEEK : 6

🛑 ધોરણ : 5 🛑
🔮  WEEK : 1  🔮  WEEK : 2  🔮  WEEK : 3
🔮  WEEK : 4  🔮  WEEK : 5  🔮  WEEK : 6

🛑 ધોરણ : 6 🛑
🔮  WEEK : 1  🔮  WEEK : 2  🔮  WEEK : 3
🔮  WEEK : 4  🔮  WEEK : 5  🔮  WEEK : 6

🛑 ધોરણ : 7 🛑
🔮  WEEK : 1  🔮  WEEK : 2  🔮  WEEK : 3
🔮  WEEK : 4  🔮  WEEK : 5  🔮  WEEK : 6

🛑 ધોરણ : 8 🛑
🔮  WEEK : 1  🔮  WEEK : 2  🔮  WEEK : 3
🔮  WEEK : 4  🔮  WEEK : 5  🔮  WEEK : 6

🛑 ધોરણ : 9 🛑
🔮  WEEK : 1  🔮  WEEK : 2  🔮  WEEK : 3
🔮  WEEK : 4  🔮  WEEK : 5  🔮  WEEK : 6


💠  તમામ ધોરણની એક જ  pdf ફાઈલ ડાઉનલોડ કરવા માટે નીચે આપવામાં આવેલ લીંક પર કલીક કરો.  
👉  CLICK HERE 

STUDY FROM HOME STD.8 WEEK :- 5 ONLINE QUIZ

નમસ્કાર મિત્રો
           આજ રોજ આપણી સમક્ષ એક કવીઝ મુકવા જઈ રહ્યો છું. આ કવીઝ ધોરણ : 8 એટલે કે હાલમાં જે બાળકો ધોરણ : 7 માં છે તેઓ માટે Week : 5 ગૃહકાર્ય STUDY FROM HOME ને અનુલક્ષીને બનાવવામાં આવી છે. બાળકો આ કવીઝ રમશે એટલે Week : 5 ના મોટાભાગના પ્રશ્નોના ઉકેલ મળી જશે.
          આ કવીઝનો ઉપયોગ આપણે શિક્ષક મિત્રો પણ કરી શકીએ છીએ.
          આ કવીઝને તમારી શાળાના બાળકો સુધી ચોક્કસથી પહોંચાડશો. 
          આ કવીઝ શરુ કરવા માટે નીચે આપવામાં આવેલી લીંક પર કલીક કરો.
   ⤵️⤵️⤵️⤵️⤵️⤵️
https://bit.ly/35eQgcr

STUDY FROM HOME STD.9 WEEK :- 5 ONLINE QUIZ

નમસ્કાર મિત્રો
          આજ રોજ આપણી સમક્ષ ઘણી બધી કવીઝ મુકવા જઈ રહ્યો છું. આ તમામ કવીઝ ધોરણ : 9 એટલે કે હાલ જે બાળકો ધોરણ : 8 માં છે તેમના માટે  Week : 5 ગૃહકાર્ય STUDY FROM HOME ને અનુલક્ષીને બનાવવામાં આવી છે. બાળકો આ કવીઝ રમશે એટલે Week : 5 ના મોટાભાગના પ્રશ્નોના ઉકેલ મળી જશે.
          આ તમામ કવીઝનો ઉપયોગ આપણે શિક્ષક મિત્રો પણ કરી શકીએ છીએ.
          આ તમામ કવીઝને તમારી શાળાના બાળકો સુધી ચોક્કસથી પહોંચાડશો.
           આ તમામ કવીઝ તમારા અન્ય ગ્રુપમાં પણ મોકલી વધુ ને વધુ બાળકો સુધી પહોંચાડશો તેવી આશા.
          આ કવીઝ શરુ કરવા માટે નીચે આપવામાં આવેલી લીંક પર કલીક કરો.
   ⤵️⤵️⤵️⤵️⤵️⤵️
🔴  સંજ્ઞા અને વિશેષણના જોડકા જોડો
https://bit.ly/2VF0zU8

🔵  ખાલી જગ્યામાં યોગ્ય વિશેષણ મુકો
https://bit.ly/3ayoNUc

🌏  પૂર્ણવર્ગ બહુપદીની રીતે અવયવો પાડો
https://bit.ly/3bGVWhV

🔮  પૂર્ણવર્ગ તફાવતની રીતે અવયવો પાડો
https://bit.ly/355AwZ6

🛑  દ્વિઘાત બહુપદીની રીતે અવયવો પાડો
https://bit.ly/2Y2kL3Q

🌑  અંગ્રેજીમાં સંવાદ પૂર્ણ કરો - 1
https://bit.ly/2y1AQMn

🔘  અંગ્રેજીમાં સંવાદ પૂર્ણ કરો - 2
https://bit.ly/2Y6sX2Z

અઠવાડિક લર્નિંગ મટીરીઅલ

💠  ધોરણ ૩ થી ૮ માટેના ન્યુઝ
💠  Weekly લર્નિંગ material નો લેટર
💠  વધુ વિગતો માટે પરિપત્ર જુઓ
🔀  CLICK HERE
💠  અઠવાડિક લર્નિંગ  મટેરિયલ
🔀  STD : 3
🔀  STD : 4
🔀  STD : 5
🔀  STD : 6
🔀  STD : 7
🔀  STD : 8

ધોરણ : 7 વિષય : વિજ્ઞાન અને ટેકનોલોજી પાઠ : 11 પ્રકાશ

ધોરણ : 7    વિષય : વિજ્ઞાન અને ટેકનોલોજી    પાઠ : 11  પ્રકાશ  આપેલ લિંક પર ક્લિક કરો અને પ્રકાશ એકમ વિશે વધુ માહિતી મેળવો. આ ઉપરાંત તમારે અહ...

POPULAR POSTS