💠 ઉપરોક્ત ત્રણેય બુક જોવા માટે જે - તે બુક ઉપર કલીક કરો અથવા તો નીચે આપવામાં આવેલ CLICK HERE બટન પર કલીક કરો.
Pages
- Home
- પરિપત્રો
- STD. 1 TO 8
- STD. 5 TO 8 MATHS
- STD. 1 TO 8 POEMS mp3
- STD. 3 to 8 અધ્યયન નિષ્પત્તિઓ
- ENGLISH GRAMMER
- STD. 1 TO 8 માસિક આયોજન
- STD. 9 to 12
- DIGITAL E-BOOK
- APPLICATION
- PFMS
- જ્ઞાનકુંજ
- CCC
- QUIZ
- SEB EXAM
- પ્રજ્ઞા અભિગમ
- ANSWER KEYS
- STUDY FROM HOME
- જીવન શિક્ષણના અંકો
- રમતું ગમતું ગણિત
- બાલ સૃષ્ટિના અંકો
- તહેવારનું મહત્વ
- મારી શાળાની પ્રવૃતિઓની એક ઝલક
- RESULT LINK
- DRIVING LICENCE
- પરિવારનો માળો - સલામત અને હૂંફાળો
- GENERAL KNOWLEDGE
- READ DAILY NEWSPAPER
- OTHER
- એક કદમ
- સામયિક મૂલ્યાંકન કસોટી
- ઘરે શીખીએ
Showing posts with label DIGITAL E-BOOK. Show all posts
Showing posts with label DIGITAL E-BOOK. Show all posts
Flipbook of Std. 6, 7 & 8 Sem - 1 Gujarati
નમસ્કાર મિત્રો,
અહીં ધોરણ : 6 થી 8 પ્રથમ સત્રની ગુજરાતી વિષયની ફ્લિપબુક મુકવામાં આવી છે. આ ફ્લીપબુકમાં તમે જે તે લીંક પર ક્લીક કરીને વિવિધ વિડીયો અને ક્વીઝનો આનંદ માણી શકશો. આ લીંક પીળા રંગથી ઝબકતી જોવા મળશે.
ધોરણ : 8
ધોરણ : 7
ધોરણ : 6
ધોરણ : 6 પ્રથમ સત્ર ગુજરાતી કવીઝ
નમસ્કાર મિત્રો,
અહીં આપની સમક્ષ ધોરણ : 6 પ્રથમ સત્ર ના તમામ પાઠના વિડિઓ, વ્યાકરણ, કવીઝ, સમાનાર્થી શબ્દો, વિરોધી શબ્દો, રૂઢિપ્રયોગ વગેરે મુકવામાં આવેલ છે. આપની શાળાના તમામ બાળકો સુધી પહોંચાડો અને બીજા ગ્રુપમાં પણ share કરો. તમામ પાઠની pdf ફાઈલ ડાઉનલોડ કરવા માટે નીચે આપેલ પાઠના નામ ઉપર કલીક કરો.
👉 દ્વિદલ
👉 પાદર
ધોરણ : 8 પ્રથમ સત્ર ગુજરાતી કવીઝ
નમસ્કાર મિત્રો,
અહીં આપની સમક્ષ ધોરણ : 8 પ્રથમ સત્ર ના તમામ પાઠના વિડિઓ, વ્યાકરણ, કવીઝ, સમાનાર્થી શબ્દો, વિરોધી શબ્દો, રૂઢિપ્રયોગ વગેરે મુકવામાં આવેલ છે. આપની શાળાના તમામ બાળકો સુધી પહોંચાડો અને બીજા ગ્રુપમાં પણ share કરો. તમામ પાઠની pdf ફાઈલ ડાઉનલોડ કરવા માટે નીચે આપેલ પાઠના નામ ઉપર કલીક કરો.
👉 બજારમાં
👉 આજ આનંદ
👉 અઢી આના
ધોરણ : 7 પ્રથમ સત્ર ગુજરાતી કવીઝ
નમસ્કાર મિત્રો,
અહીં આપની સમક્ષ ધોરણ : 7 પ્રથમ સત્ર ના તમામ પાઠના વિડિઓ, વ્યાકરણ, કવીઝ, સમાનાર્થી શબ્દો, વિરોધી શબ્દો, રૂઢિપ્રયોગ વગેરે મુકવામાં આવેલ છે. આપની શાળાના તમામ બાળકો સુધી પહોંચાડો અને બીજા ગ્રુપમાં પણ share કરો. તમામ પાઠની pdf ફાઈલ ડાઉનલોડ કરવા માટે નીચે આપેલ પાઠના નામ ઉપર કલીક કરો.
👉 મેળામાં
👉 પરીક્ષા
👉 રાનમાં
👉 ભીખુ
ડિજિટલ ઈ-બુક ગુજરાતી ધોરણ : ૬ થી ૮
નમસ્કાર મિત્રો,
અહીં ધોરણ : ૬ થી ૮ પ્રથમ સત્રના ગુજરાતી વિષયની ડિજિટલ ઈ-બુક મુકવામાં આવેલી છે. આપ આ બુક ડાઉનલોડ પણ કરી શકો છો અને આપની શાળાના બાળકોને Share પણ કરી શકો છો. બાળકો માટે આ ખૂબ જ ઉપયોગી બુક છે.
આ pdf ફાઈલમાં અંતમાં એક ગૂગલ ફોર્મ પણ આપવામાં આવ્યું છે. આપ તે ફોર્મ ભરીને આ ડિજિટલ ઈ-બુક વિશે આપનો અભિપ્રાય ચોક્કસથી જણાવશો.
આભાર....
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
ધોરણ : 6 પ્રથમ સત્ર ગુજરાતી વિષયની ડિજિટલ ઈ બુક
નમસ્કાર મિત્રો,
આજે આપની સમક્ષ ધોરણ : 6 પ્રથમ સત્ર ગુજરાતી વિષયનું પાઠ્ય પુસ્તક pdf ફાઈલ સ્વરૂપે રજૂ કરું છું. આ પુસ્તક એક ડિજિટલ સ્વરૂપે બનાવવામાં આવ્યું છે. આ પાઠ્ય પુસ્તકના દ્વિતીય પેજ પર પ્રતિજ્ઞાપત્ર તથા રાષ્ટ્રીય ગીત મુકવામાં આવ્યા છે. તે જોવા અને આનંદ માણવા માટે રાષ્ટ્ર્રધ્વજના ચિત્ર પર કલીક કરવું પડશે. આ પુસ્તકમાં દરેક એકમમાં વિડિઓ, સમાનાર્થી શબ્દો, વિરોધી શબ્દો, રૂઢિપ્રયોગ, કવીઝ, વ્યાકરણ વગેરે સાહિત્ય ડિજિટલ સ્વરૂપે મુકવામાં આવ્યું છે. આ માટે પાઠ્ય પુસ્તકની શરૂઆતમાં પ્રથમ પેજ પર તમામ માહિતી આપેલી છે. દરેક એકમમાં આવતા લેખક કે કવિના ફોટોગ્રાફ ઉપર કલીક કરતા તે લેખક કે કવિ વિશે પરિચય મેળવી શકાશે. આ પાઠ્ય પુસ્તકના અંતિમ પેજ ઉપર તમામ પાઠના લેખક / કવિ તથા પાઠના સ્વરૂપની કવીઝ આપવામાં આવેલી છે. તદ ઉપરાંત, પાઠ : 1 થી 9 માં જે કવીઝ આપવામાં આવેલી છે તે કવીઝ પૂર્ણ કરવાથી તમને એક સરસ મજાનું પ્રમાણપત્ર પણ ઓનલાઈન તમારા નોંધવામાં આવેલા ઈ મેઈલ આઈ ડી ઉપર મળી રહેશે. ખરેખર, આ એક સરસ પુસ્તક બનાવવાનો પ્રયત્ન કરેલ છે. આ મહામારીના સમયમાં તમારી શાળાના બાળકોને ઘેર બેઠા - બેઠા અભ્યાસ કરવા માટે આ પુસ્તક ખૂબ જ ઉપયોગી બની રહેશે.
આ ડિજિટલ ઈ બુક કેવી લાગી તેનો ફીડબેક અવશ્ય મારા વોટ્સઅપ નંબર 9537336070 પર કરશો.
આભાર.......
આ ડિજિટલ ઈ બુક ડાઉનલોડ કરવા માટે નીચે આપવામાં આવેલી લીંક પર કલીક કરો.
⤵️⤵️⤵️⤵️⤵️
ધોરણ : 7 પ્રથમ સત્ર ગુજરાતી વિષયની ડિજિટલ ઈ બુક
*નમસ્કાર મિત્રો,*
*આજે આપની સમક્ષ ધોરણ : 7 પ્રથમ સત્ર ગુજરાતી વિષયનું પાઠ્ય પુસ્તક pdf ફાઈલ સ્વરૂપે રજૂ કરું છું. આ પુસ્તક એક ડિજિટલ સ્વરૂપે બનાવવામાં આવ્યું છે. આ પાઠ્ય પુસ્તકના દ્વિતીય પેજ પર પ્રતિજ્ઞાપત્ર તથા રાષ્ટ્રીય ગીત મુકવામાં આવ્યા છે. તે જોવા અને આનંદ માણવા માટે રાષ્ટ્ર્રધ્વજના ચિત્ર પર કલીક કરવું પડશે. આ પુસ્તકમાં દરેક એકમમાં વિડિઓ, સમાનાર્થી શબ્દો, વિરોધી શબ્દો, રૂઢિપ્રયોગ, કવીઝ, વ્યાકરણ વગેરે સાહિત્ય ડિજિટલ સ્વરૂપે મુકવામાં આવ્યું છે. આ માટે પાઠ્ય પુસ્તકની શરૂઆતમાં પ્રથમ પેજ પર તમામ માહિતી આપેલી છે. દરેક એકમમાં આવતા લેખક કે કવિના ફોટોગ્રાફ ઉપર કલીક કરતા તે લેખક કે કવિ વિશે પરિચય મેળવી શકાશે. આ પાઠ્ય પુસ્તકના અંતિમ પેજ ઉપર તમામ પાઠના લેખક / કવિ તથા પાઠના સ્વરૂપની કવીઝ આપવામાં આવેલી છે. તદ ઉપરાંત, પાઠ : 1 થી 10 માં જે કવીઝ આપવામાં આવેલી છે તે કવીઝ પૂર્ણ કરવાથી તમને એક સરસ મજાનું પ્રમાણપત્ર પણ ઓનલાઈન તમારા નોંધવામાં આવેલા ઈ મેઈલ આઈ ડી ઉપર મળી રહેશે. ખરેખર, આ એક સરસ પુસ્તક બનાવવાનો પ્રયત્ન કરેલ છે. આ મહામારીના સમયમાં તમારી શાળાના બાળકોને ઘેર બેઠા - બેઠા અભ્યાસ કરવા માટે આ પુસ્તક ખૂબ જ ઉપયોગી બની રહેશે.*
*આ ડિજિટલ ઈ બુક કેવી લાગી તેનો ફીડબેક અવશ્ય મારા વોટ્સઅપ નંબર 9537336070 પર કરશો.*
*આભાર.......*
*આ ડિજિટલ ઈ બુક ડાઉનલોડ કરવા માટે નીચે આપવામાં આવેલી લીંક પર કલીક કરો.*
⤵️⤵️⤵️⤵️⤵️
Std. 8 1st Sem Gujarati Digital E Book
*નમસ્કાર મિત્રો,*
*નમસ્કાર મિત્રો,*
*આજે આપની સમક્ષ ધોરણ : 8 પ્રથમ સત્ર ગુજરાતી વિષયનું પાઠ્ય પુસ્તક pdf ફાઈલ સ્વરૂપે રજૂ કરું છું. આ પુસ્તક એક ડિજિટલ સ્વરૂપે બનાવવામાં આવ્યું છે. આ પાઠ્ય પુસ્તકના દ્વિતીય પેજ પર પ્રતિજ્ઞાપત્ર તથા રાષ્ટ્રીય ગીત મુકવામાં આવ્યા છે. તે જોવા અને આનંદ માણવા માટે રાષ્ટ્ર્રધ્વજના ચિત્ર પર કલીક કરવું પડશે. આ પુસ્તકમાં દરેક એકમમાં વિડિઓ, સમાનાર્થી શબ્દો, વિરોધી શબ્દો, રૂઢિપ્રયોગ, કવીઝ, વ્યાકરણ વગેરે સાહિત્ય ડિજિટલ સ્વરૂપે મુકવામાં આવ્યું છે. આ માટે પાઠ્ય પુસ્તકની શરૂઆતમાં પ્રથમ પેજ પર તમામ માહિતી આપેલી છે. દરેક એકમમાં આવતા લેખક કે કવિના ફોટોગ્રાફ ઉપર કલીક કરતા તે લેખક કે કવિ વિશે પરિચય મેળવી શકાશે. આ પાઠ્ય પુસ્તકના અંતિમ પેજ ઉપર તમામ પાઠના લેખક / કવિ તથા પાઠના સ્વરૂપની કવીઝ આપવામાં આવેલી છે. તદ ઉપરાંત, પાઠ : 6 થી 10 માં જે કવીઝ આપવામાં આવેલી છે તે કવીઝ પૂર્ણ કરવાથી તમને એક સરસ મજાનું પ્રમાણપત્ર પણ ઓનલાઈન તમારા નોંધવામાં આવેલા ઈ મેઈલ આઈ ડી ઉપર મળી રહેશે. ખરેખર, આ એક સરસ પુસ્તક બનાવવાનો પ્રયત્ન કરેલ છે. આ મહામારીના સમયમાં તમારી શાળાના બાળકોને ઘેર બેઠા - બેઠા અભ્યાસ કરવા માટે આ પુસ્તક ખૂબ જ ઉપયોગી બની રહેશે.*
*આ ડિજિટલ ઈ બુક કેવી લાગી તેનો ફીડબેક અવશ્ય મારા વોટ્સઅપ નંબર પર કરશો.*
*આભાર.......*
*આ ડિજિટલ ઈ બુક ડાઉનલોડ કરવા માટે નીચે આપવામાં આવેલી લીંક પર કલીક કરો.* ⤵️⤵️⤵️⤵️⤵️
Subscribe to:
Posts (Atom)
ધોરણ : 7 વિષય : વિજ્ઞાન અને ટેકનોલોજી પાઠ : 11 પ્રકાશ
ધોરણ : 7 વિષય : વિજ્ઞાન અને ટેકનોલોજી પાઠ : 11 પ્રકાશ આપેલ લિંક પર ક્લિક કરો અને પ્રકાશ એકમ વિશે વધુ માહિતી મેળવો. આ ઉપરાંત તમારે અહ...
POPULAR POSTS
-
🙏 નમસ્કાર મિત્રો, 🙏 ❇️ હવે ઘરે બેઠા જ બાળકો માણશે, 📚 જ્ઞાનનો અખૂટ ખજાનો. ❇️ ✳️ ટેલિવિઝનના માધ્યમથી, દૂરદર્...
-
🙏 નમસ્કાર મિત્રો, 🙏 ❇️ હવે ઘરે બેઠા જ બાળકો માણશે, 📚 જ્ઞાનનો અખૂટ ખજાનો. ❇️ ✳️ જુલાઈ મહિનાનું હોમ લર્નિંગ સ...
-
💠 શિક્ષકો અને વિધાર્થીઓની ઓનલાઈન હાજરી પુરવા માટેની નવી લીંક આ મુજબ છે :- https://www.schoolattendancegujarat.org/Home/School 🔴🔵⚫️⚪...


