સમર્થ - 2 ઓનલાઇન તાલીમમાં કોણે કોણે રજીસ્ટ્રેશન કરવું તેની માહિતી અને રજીસ્ટ્રેશન કરવા માટેની લીંક

💠  સમર્થ -2 ઓનલાઈન  તાલીમ માટે કોણે કોણે રજીસ્ટ્રેશન કરવું તેની વિગત આ મુજબ છે :-

📲  ધોરણ - 1 અને 2 માં ગણિત અને ગુજરાતી ભણાવતા           શિક્ષક મિત્રોએ
📲  ધોરણ - 3, 4 અને 5 માં ગણિત, ગુજરાતી, હિન્દી,               અંગ્રેજી અને પર્યાવરણ વિષય ભણાવતા શિક્ષક મિત્રોએ
📲  ધોરણ - 6, 7 અને 8 માં ગણિત, વિજ્ઞાન અને                       સામાજિક વિજ્ઞાન વિષય ભણાવતા શિક્ષક મિત્રોએ

💠  IIM ના WHATS APP ગ્રુપમાં IIM અમદાવાદ તરફથી મળેલ સૂચનાઓ :-

   👉 SAMARTH-II
“Helping Students Learn, Through You”

૧) કાર્યક્રમ માટે સમર્થ ટીમ દ્વારા લોગીન માટે કોઈ મેસેજ મળશે?
👉 હા, આજ સવારના ૧૦.૦૦ વાગ્યાથી ૧૦,૦૦૦ શિક્ષકોના લોટમાં મેસેજ મોકલવાનું શરુ થશે. આ માહિતી વડે આપ લોગીન કરી શકો છો.

૨) મેસેજ ના મળ્યો હોય તો ટીચર કોડ કેવી રીતે શોધવો?
👉 આપણે મેસેજ ના મળ્યો હોય તો આપે આપના CRC,BRC, DPEO ઓફીસનો સંપર્ક કરીને ટીચર કોડ લઇ શકો છો.

૩) સમર્થ-I કાર્યક્રમ માં ભાગ લીધો હોય તો સમર્થ-II માં ભાગ લેવાનો?
👉 હા, સમર્થ-I સેમ ૧ ની તાલીમ હતી સમર્થ-II સેમ ૨ માટેની તાલીમ છે.

૪) કાર્યક્રમમાં જોડાવું ફરજીયાત છે ?
👉 કાર્યક્રમમાં પસંદ કરેલ ધોરણ માં જે-તે વિષય ભણાવતા શિક્ષકોએ કાર્યક્રમમાં જોડાવું ફરજીયાત છે.

૫) કાર્યક્રમ અંગે જરૂરી માહિતી તેમજ પ્રશ્નો પુછવા માટે કોનો સંપર્ક કરવો?
👉 સમર્થ-II ને લગતી માહિતી અને પ્રશ્નો આપ ફક્ત ફેસબુક માધ્યમ દ્વારા જણાવી શકો છો.આ માટે બનાવેલ ઓફીશીયલ ફેસબુક પેજમાં જોડાવા નીચે આપેલ લીંક ક્લિક કરો.
📢  STD 1 & 2
https://m.facebook.com/groups/samarthprgna/
📢  STD 3 to 5
https://m.facebook.com/groups/SAMARTH3TO5/
📢  STD 6 to 8
 https://m.facebook.com/groups/SAMARTHCLASS6TO8/

૬) આ તાલીમ ઓનલાઈન છે કે ઓફલાઈન?
👉 આ સમગ્ર તાલીમ કાર્યક્રમ ઓનલાઈન છે. તાલીમ માટે આપે ક્યાય પણ જવાની  જરૂર નથી. આપ આ તાલીમ મોબાઈલ અથવા કોમ્પ્યુટર પર લઇ શકો છો.

💠  રજીસ્ટ્રેશન કરવા માટે લીંક નીચે આપેલ છે :-
      CLICK HERE FOR REGISTRATION


No comments:

Post a Comment

મગજની કસરત અને આંખોનો ટેસ્ટ

 👌 મગજની કસરત અને આંખોનો ટેસ્ટ 👁️ 👆🏽સૌ પ્રથમ Start પર કલીક કરવું. ત્યારબાદ જે ફોટો ખૂલે તેમાં 1 થી 25 પર કલીક કરતાં જવું એટલે તે 1 થી 25...

POPULAR POSTS