સમર્થ ઓનલાઇન તાલીમ - 2019

🔆  સમર્થ ઓનલાઇન તાલીમ - 2019 રજીસ્ટ્રેશન કઈ રીતે કરવું તેનો વિડિઓ શ્રી મેહુલભાઈ પ્રજાપતિ દ્વારા તૈયાર કરવામાં આવેલ છે. જેની લિંક નીચે આપેલ છે.

🔆  Created by Mehulbhai M. Prajapati

🔆  https://youtu.be/x-m0x2vcaIg

📱☝☝☝☝☝☝💻
👉તા:- ૦૩-૦૬-૨૦૧૯ થી ધોરણ:- ૧ થી ૮ ના શિક્ષકોની સમર્થ ઓનલાઇન તાલીમ માટે શિક્ષક રજીસ્ટ્રેશન અંગેની સંપૂર્ણ માહિતી આપતો વિડીયો જૂઓ. રજીસ્ટ્રેશન માટેની લિંક
http://samarth2.inshodh.org/
જે તા:-૦૩-૦૬-૨૦૧૯ ના રોજ ખૂલશે તે પહેલાં તે અંગે સંપૂર્ણ માહિતગાર બનો.
👉વર્ષ ૨૦૧૯-૨૦માં શિક્ષકોએ જે ધોરણમાં જે વિષય ભણાવવાના હોય તે અનુસાર સમર્થ-2 ઓનલાઇન તાલીમમાં ભાગ લેવાનો રહેશે.
👉સમર્થ-2 તાલીમના પ્રથમ તબક્કામાં શિક્ષકે પોતાનું રજીસ્ટ્રેશન કઇ રીતે કરવું? તે વિશેની સંપૂર્ણ સ્ટેપ બાય સ્ટેપ સમજ આપતો વિડીયો સંપૂર્ણ નિહાળો અને કોઈ પ્રશ્ન કે મૂંઝવણ હોય તો Youtube વિડીઓમાં કોમેન્ટમાં જણાવશો.

No comments:

Post a Comment

મગજની કસરત અને આંખોનો ટેસ્ટ

 👌 મગજની કસરત અને આંખોનો ટેસ્ટ 👁️ 👆🏽સૌ પ્રથમ Start પર કલીક કરવું. ત્યારબાદ જે ફોટો ખૂલે તેમાં 1 થી 25 પર કલીક કરતાં જવું એટલે તે 1 થી 25...

POPULAR POSTS