વાવાઝોડું અંગે તાજા સમાચાર

💠 વાવાઝોડું હાલ ક્યાં સ્થળે છે અને હવે પછી તેની શું સ્થિતિ રહેશે તેના વિશે જાણવા માટે નીચેની લીંક પર ક્લીક કરો.
⛈️⛈️🌀🌀⏳️⏳️🌏🌎🌍🌐📢📢📢
https://www.windy.com/?2019-06-14-06,15.472,72.993,5

💠 વાવાઝોડા પહેલાં, વાવાઝોડા દરમિયાન અને વાવાઝોડા પછી શું સાવચેતી રાખવી તેની સમજ માટે નીચેની લીંક પર ક્લીક કરી pdf ફાઈલ ડાઉનલોડ કરો.
👉 CLICK HERE TO DOWNLOAD

💠 'વાયુ' વાવાઝોડામાં સંકટ સમયે સહાય માટે જાહેર થયા કંટ્રોલ રૂમ નંબર

દ્રારકા કંટ્રોલ રૂમ નંબર 02833 - 232125

જામનગર કંટ્રોલ રૂમ નંબર 0288 - 2553404

પોરબંદર કંટ્રોલ રૂમ નંબર 0286 - 2220800

દાહોદ કંટ્રોલ રૂમ નંબર 02673 - 239277

નવસારી કંટ્રોલ રૂમ નંબર  +91 2637 259 401

પંચમહાલ કંટ્રોલ રૂમ નંબર +91 2672 242 536

છોટાઉદેપુર કંટ્રોલ રૂમ નંબર +91 2669 233 021

કચ્છ કંટ્રોલ રૂમ નંબર 02832 - 250080

રાજકોટ કંટ્રોલ રૂમ નંબર 0281 - 2471573

અરવલ્લી કંટ્રોલ રૂમ નંબર +91 2774 250 221

💠 https://buc.kim/d/2XY8gOf7KxbJ मानसून के साथ आ रहा है भयंकर चक्रवाती तूफान, भारत के इन राज्यों में होगा असर

💠 તમને ખબર છે વાવાઝોડાના નામ કરણ કેવી રીતે કરવામાં આવે છે. તો આવો જાણીએ..
http://sandesh.com/vayu-cyclone-to-gujarat-who-and-how-decide-cyclone-name/

No comments:

Post a Comment

મગજની કસરત અને આંખોનો ટેસ્ટ

 👌 મગજની કસરત અને આંખોનો ટેસ્ટ 👁️ 👆🏽સૌ પ્રથમ Start પર કલીક કરવું. ત્યારબાદ જે ફોટો ખૂલે તેમાં 1 થી 25 પર કલીક કરતાં જવું એટલે તે 1 થી 25...

POPULAR POSTS