GSQAC અંતર્ગત સ્કૂલ ઇન્સ્પેક્ટરના નોમિનેશન મંગાવવા બાબત

💠GSQAC અંતર્ગત સ્કુલ ઈન્સ્પેકટરોની પસંદગી કરવા માટે  GCERT તરફથી ઓનલાઈન નોમીનેશન મંગાવવામા આવ્યા છે.
💠 જેનાં માટે તા.16/06/2019 થી તા.23/06/2019 સુધી ઓનલાઈન ફોર્મ GCERT ની વેબસાઈટ પરથી ભરી શકાશે. આ વેબસાઈટ પર ગૂગલફૉર્મ મુકવામાં આવેલ છે, જેમાં વિગતો ભરવાની રહેશે.
💠 જેમાં શિક્ષકો, મુખ્ય શિક્ષકો, HTAT આચાર્ય, CRC, BRC, TPEO અરજી કરી શકે છે.
💠 પરિપત્ર ડાઉનલોડ કરવા માટે - અહીં ક્લીક કરો.
💠 ગૂગલ ફોર્મની લીંક નીચે આપેલ છે :-
     👉  CLICK HERE TO FILL UP FORM

No comments:

Post a Comment

ધોરણ : 7 વિષય : વિજ્ઞાન અને ટેકનોલોજી પાઠ : 11 પ્રકાશ

ધોરણ : 7    વિષય : વિજ્ઞાન અને ટેકનોલોજી    પાઠ : 11  પ્રકાશ  આપેલ લિંક પર ક્લિક કરો અને પ્રકાશ એકમ વિશે વધુ માહિતી મેળવો. આ ઉપરાંત તમારે અહ...

POPULAR POSTS