📲 SSA ઓનલાઇન હાજરી લીંક

💠 મારા આદરણીય, સન્માનીય, પૂજનીય અને વ્હાલા શિક્ષક મિત્રો, આવતી કાલથી શરૂ થતા નવા શૈક્ષણિક સત્ર માટે ખુબ ખુબ શુભેચ્છાઓ.
💠 નવા સત્રથી જ ઓનલાઈન હાજરી પૂરવાની છે, તેથી હાજરી પુરવા માટેની જરૂરી લીંક અહીં મુકવામાં આવેલ છે. આપ આ લીંકથી વધુ ઝડપથી શિક્ષકો અને બાળકોની ઓનલાઇન હાજરી પુરી શકશો.
💠 ઓનલાઈન હાજરી પુરવા માટેની જરૂરી લીંક નીચે આપવામાં આવેલી છે :
👉 CLICK HERE FOR ONLINE ATTENDANCE 

2 comments:

ધોરણ : 7 વિષય : વિજ્ઞાન અને ટેકનોલોજી પાઠ : 11 પ્રકાશ

ધોરણ : 7    વિષય : વિજ્ઞાન અને ટેકનોલોજી    પાઠ : 11  પ્રકાશ  આપેલ લિંક પર ક્લિક કરો અને પ્રકાશ એકમ વિશે વધુ માહિતી મેળવો. આ ઉપરાંત તમારે અહ...

POPULAR POSTS