ધોરણ - 5 ના વિદ્યાર્થીઓ માટે ધોરણ - 6 માં પ્રવેશ માટે નવોદય પરીક્ષાની જાહેરાત

💥 BREAKING NEWS 💥

💠  નવોદય વિદ્યાલય મા ધોરણ - 6 માં પ્રવેશ માટેના ફોર્મ ભરાવાનું ચાલુ થઈ ગયેલ છે.

💠 આ પરીક્ષા ધોરણ - 5 ના વિદ્યાર્થીઓ આપી શકશે.

💠 નવોદય વિદ્યાલયમાં  ધોરણ - 6 માં પ્રવેશ માટે પરીક્ષા

👉  પરિક્ષા તારીખ :-  11-1-2020
👉  ઓનલાઈન ફોર્મ ભરવાની છેલ્લી તારીખ :- 15-9-2019
👉  ઓનલાઈન ફોર્મ ભરવા નીચે આપેલ લીંક પર ક્લીક કરો.
       https://www.nvsadmissionclasssix.in/nvs6reg/homepage

No comments:

Post a Comment

ધોરણ : 7 વિષય : વિજ્ઞાન અને ટેકનોલોજી પાઠ : 11 પ્રકાશ

ધોરણ : 7    વિષય : વિજ્ઞાન અને ટેકનોલોજી    પાઠ : 11  પ્રકાશ  આપેલ લિંક પર ક્લિક કરો અને પ્રકાશ એકમ વિશે વધુ માહિતી મેળવો. આ ઉપરાંત તમારે અહ...

POPULAR POSTS