💠 NMMS પરીક્ષા પાસ કરેલા વિદ્યાર્થીઓ માટે ખુશ ખબર
National Scholarship Portal....પર રજીસ્ટ્રેશન શરૂ થઈ ગયું છે....
💠 ફોર્મ ભરો તે પહેલાં આટલા ડોક્યુમેન્ટ્સ તમારી પાસે અવશ્ય રાખો :--
1️⃣ વિદ્યાર્થીનું આધાર કાર્ડ
2️⃣ વિદ્યાર્થીના બેન્ક એકાઉન્ટની પાસબુક
3️⃣ આગળના ધોરણનું રિઝલ્ટ
4️⃣ NMMS પરીક્ષાનું રિઝલ્ટ
5️⃣ વિદ્યાર્થીના પિતાશ્રીનો આવકનો દાખલો
6️⃣ કાયમી ચાલુ રાખવામાં આવતો મોબાઈલ નંબર
7️⃣ જાતિનું પ્રમાણપત્ર
8️⃣ ઈ-મેઈલ એડ્રેસ
9️⃣ વિદ્યાર્થી હાલ જે શાળામાં અભ્યાસ કરે છે તે શાળાનું આખુ નામ અને ડાયસ નંબર (આ શાળાની માહિતી ડાયસ પર અપડેટ થયેલી હોવી જોઈએ.)
🔟 આધાર કાર્ડ ના હોય તો શાળામાંથી બોનાફાઈડ સર્ટિફિકેટ લેવું.
💠 નોંધ :- વિદ્યાર્થીનું આધાર કાર્ડ તેમના બેન્ક એકાઉન્ટ સાથે અવશ્ય લીંક થયેલું હોવું જોઈએ.
💠 ફોર્મ ભરતી વખતે ફોર્મમાં જે મોબાઈલ નંબર નોંધાવો છો તે મોબાઈલ તમારી પાસે અવશ્ય રાખો, કેમ કે તેમાં OTP આવશે તે ફોર્મ ભરતી વખતે જરૂર પડશે. આ મોબાઈલ નંબર હંમેશા ને માટે ચાલુ જ રાખવો. જરૂરી તમામ મેસેજ તમે નોંધાવેલ મોબાઈલ નંબર પર જ આવશે.
💠 ફોર્મ ભરાઈ ગયા પછી ફોર્મમાં હાલની શાળાના આચાર્યશ્રીના સહીં સિક્કા અવશ્ય કરાવવા અને હાલની શાળામાંથી તમારું ફોર્મ ઓનલાઈન એપ્રુવ અવશ્ય કરાવવું.
💠 જે વિદ્યાર્થીઓએ પહેલાં ફોર્મ ભરેલા છે તેવા વિદ્યાર્થીઓએ તેમની માહિતી અપડેટ કરવાની રહેશે.
💠 કઈ રીતે ઓનલાઈન રજીસ્ટ્રેશન કરવુ..?
💠 કઈ રીતે ફોર્મ ભરવું..?
💠 કયા ડોક્યુમેન્ટ ની જરૂર પડશે...?
💠 આ બધી જ માહિતી માટેનો વીડિઓ જોવા માટે અહિં ક્લિક કરો...⤵⤵
👉 CLICK HERE
💠 ઓનલાઈન ફોર્મ ભરવા માટે નીચે આપેલ લીંક પર ક્લીક કરો.....
👉 CLICK HERE TO FILL UP FORM

No comments:
Post a Comment