Voter Helpline એપ્લિકેશનનો ઉપયોગ કઈ રીતે કરવો તેની સમજ

💠  વોટર હેલ્પલાઇન મોબાઈલ એપ્લિકેશનની મદદથી તમે જાતે જ તમારા ચૂંટણી કાર્ડની વિગતો વેરીફાઈ કરી શકો છો અને ઘેર બેઠાં ચૂંટણી કાર્ડની તમામ વિગતો જેમ કે; ફોટો, નામ, ઉંમર, સરનામું વગેરેમાં સુધારો કરી શકો છો.






💠  આ એપ્લિકેશનનો ઉપયોગ કઈ રીતે કરવો તેની સમજ માટે નીચે આપવામાં આવેલ લીંક પર ક્લીક કરો.

    👉  Click Here To Download File - 1
    👉  Click Here To Download File - 2

💠  વોટર હેલ્પલાઇન એપ્લિકેશન ડાઉનલોડ કરવા માટે નીચે આપેલ લીંક પર ક્લીક કરો.

    👉  CLICK HERE TO DOWNLOAD APPLICATION "VOTER HELPLINE"

No comments:

Post a Comment

મગજની કસરત અને આંખોનો ટેસ્ટ

 👌 મગજની કસરત અને આંખોનો ટેસ્ટ 👁️ 👆🏽સૌ પ્રથમ Start પર કલીક કરવું. ત્યારબાદ જે ફોટો ખૂલે તેમાં 1 થી 25 પર કલીક કરતાં જવું એટલે તે 1 થી 25...

POPULAR POSTS