💠 ધોરણ :- 8 ના વિદ્યાર્થીઓ માટે જવાહર નવોદય વિદ્યાલય ધોરણ :- 9 માં એડમિશન માટેની જાહેરાત
💠 ઓનલાઈન ફોર્મ ભરવાની તારીખ :- 25/10/2019 થી 10/12/2019
💠 પરીક્ષા તારીખ :- 08/02/2020
💠 લાયકાત :- હાલ ધોરણ :- 8 માં ભણતા તમામ વિદ્યાર્થીઓ ઓનલાઈન ફોર્મ ભરી શકશે.
💠 પરીક્ષા ફી :- 0/- રૂપિયા એટલે કે એક પણ રૂપિયા ફી ભરવાની થતી નથી.
💠 જે વિદ્યાર્થીઓની જન્મ તારીખ :- 01/05/2004 થી 30/04/2008 (બન્ને દિવસો સહિત) ની વચ્ચે આવતી હોય અને ધોરણ :- 8 માં અભ્યાસ ચાલુ હોય તેવા જ વિદ્યાર્થીઓ ઓનલાઈન ફોર્મ ભરી શકે છે.
💠 પરીક્ષાનું પેપર 100 ગુણનું રહેશે. જેમાં અંગ્રેજી - 15 ગુણ, હિન્દી - 15 ગુણ, ગણિત - 35 ગુણ અને વિજ્ઞાન - 35 ગુણનું આવશે.
💠 પરીક્ષાનું પેપર ઓબ્જેક્ટિવ પ્રકારનું આવશે.
💠 પરીક્ષાનો સમય :- 03:00 કલાક
💠 પરીક્ષા અંગ્રેજી અથવા હિન્દી એમ બે માંથી કોઈ એક ભાષામાં આપી શકાશે.
💠 ઓનલાઈન ફોર્મ ભરવા માટે નીચે આપેલ લીંક પર ક્લીક કરી ફોર્મ ભરી શકાશે.
👉 www.navodaya.gov.in
👉
https://www.nvsadmissionclassnine.in/nvs/homepage

No comments:
Post a Comment