ચૂંટણી કાર્ડ વેરિફિકેશન કરાવવા બાબત.

💠  ચૂંટણી કાર્ડ લિંક કરવા ની તારીખ વધી ને 18/11/2019 કરવા મા આવી છે તો દરેકને વેરિફિકેશન કરાવવું જરૂરી છે.

➡️  ચૂંટણી કાર્ડ માં ફોટો ,નામ, એડ્રેસ,  જન્મ તારીખ, પતિ / પિતા નું નામ સુધારી શકશો.

📑  વેરિફિકેશન કરાવવા માટે છેલ્લી તારીખ : 18/11/2019

💠  વોટર હેલ્પલાઈન એપ્લિકેશનનો ઉપયોગ કઈ રીતે કરવો તેની માહિતી માટે નીચે આપેલ pdf ફાઈલ ડાઉનલોડ કરો.
       👉  PDF - 1 
       👉  PDF - 2

💾  વેરિફિકેશન માટેની લિંક👇🏿👇🏿
    👉 VOTER HELPLINE APP DOWNLOAD

No comments:

Post a Comment

ધોરણ : 7 વિષય : વિજ્ઞાન અને ટેકનોલોજી પાઠ : 11 પ્રકાશ

ધોરણ : 7    વિષય : વિજ્ઞાન અને ટેકનોલોજી    પાઠ : 11  પ્રકાશ  આપેલ લિંક પર ક્લિક કરો અને પ્રકાશ એકમ વિશે વધુ માહિતી મેળવો. આ ઉપરાંત તમારે અહ...

POPULAR POSTS