સામાન્ય જ્ઞાન ક્વીઝ - 1


સામાન્ય જ્ઞાન

Created By : S.N.PRAJAPATI


  1. આપણું રાષ્ટ્રીય પ્રાણી કયું છે ?
  2. મોર વાઘ સિંહ હાથી
  3. આપણું રાષ્ટ્રીય ફૂલ કયું છે ?
  4. ગુલાબ ચંપો કમળ એક પણ નહી.
  5. આપણાં દેશના વડાપ્રધાન કોણ છે ?
  6. શ્રી નરેન્દ્રભાઈ મોદી શ્રી વિજયભાઇ રૂપાણી શ્રી નીતિનભાઇ પટેલ શ્રી આનંદીબેન પટેલ
  7. આપણાં દેશનું ચલણી નાણું કયું છે ?
  8. ડૉલર યુરો a અને b બંને રૂપિયો
  9. ત્રણ ગાયના પગ કેટલાં થાય ?
  10. ૧૨ ૦૪ ૦૯ ૦૬
  11. આપણો ભારત દેશ ક્યારે આઝાદ થયો ?
  12. ૨૬ મી ઓગષ્ટ, ૧૯૪૭ ૨૬ મી જાન્યુઆરી, ૧૯૪૭ ૧૫ મી ઓગષ્ટ, ૧૯૪૭ ૧૫ મી જાન્યુઆરી, ૧૯૪૭
  13. એક તળાવમાં દશ માછલીઓ હતી. તેમાંથી ચાર મરી ગઈ. તો હવે તળાવમાં કેટલી માછલીઓ જીવતી હશે ?
  14. ૧૦ ૧૪ એક પણ નહીં.
  15. સિંહને અંગ્રેજીમાં શું કહેવાય ?
  16. Tiger Lion Deer Donkey
  17. શુભ સવારને અંગ્રેજીમાં શું કહેવાય ?
  18. Good Morning Good Afternoon Good Evening Good Night
  19. સૌથી નાની બે અંકની સંખ્યા કઈ ?
  20. ૧૧ ૧૦ ૯૯ એક પીએન નહીં.
આભાર........

No comments:

Post a Comment

મગજની કસરત અને આંખોનો ટેસ્ટ

 👌 મગજની કસરત અને આંખોનો ટેસ્ટ 👁️ 👆🏽સૌ પ્રથમ Start પર કલીક કરવું. ત્યારબાદ જે ફોટો ખૂલે તેમાં 1 થી 25 પર કલીક કરતાં જવું એટલે તે 1 થી 25...

POPULAR POSTS