નવતર પ્રયોગ (Innovation) નું ઓનલાઈન રજીસ્ટ્રેશન કરવા બાબત.

💠   તમે તમારી શાળામાં જો કોઈ નવતર પ્રયોગ (INNOVATION) કરેલ હોય તો તેનું રજીસ્ટ્રેશન કરવા માટે નીચે આપેલ લીંક પર ક્લીક કરો અને તમારી વ્યક્તિગત માહિતી તથા શાળાની માહિતી ભરો.

💠   માહિતી ભરીને સબમીટ કરી દીધા પછી તમારા મેઈલ આઈ ડી પર વેરિફિકેશન થયાનો મેઈલ આવી જશે.

💠   ત્યારબાદ તમારા જિલ્લામાં જયારે પણ નવતર પ્રયોગ અંગેનો વર્કશોપ કરવામાં આવશે ત્યારે તમને તમારા નવતર પ્રયોગ માટે તમને આમંત્રિત કરવામાં આવશે.

     👉  https://gcertnavtar.in/SignUp.aspx

No comments:

Post a Comment

ધોરણ : 7 વિષય : વિજ્ઞાન અને ટેકનોલોજી પાઠ : 11 પ્રકાશ

ધોરણ : 7    વિષય : વિજ્ઞાન અને ટેકનોલોજી    પાઠ : 11  પ્રકાશ  આપેલ લિંક પર ક્લિક કરો અને પ્રકાશ એકમ વિશે વધુ માહિતી મેળવો. આ ઉપરાંત તમારે અહ...

POPULAR POSTS