જે મિત્રોને SASGUJARAT. IN માં વ્યક્તિગત પાસવર્ડ મળેલ નથી તેમના માટે અગત્યની માહિતી

💠  જે મિત્રોને SASGUJARAT. IN માં વ્યક્તિગત પાસવર્ડ મળેલ નથી તેવા મિત્રોએ શું કરવું તે અંગે માહિતી.

      🔴  સૌ પ્રથમ તો sasgujarat.in લીંક ખોલવી.


      🔵  ત્યારબાદ તેમાં Sign me in લખેલ છે તેની નીચે "ભૂલી ગયેલ પાસવર્ડ" તેવું લખેલું છે તેના પર ક્લીક કરવું.


      ⚫️  હવે આવેલ ફોર્મેટ મુજબ લોગીન પ્રકારમાં  "Teacher" પસંદ કરવું.




      🔴  ત્યારબાદ તેની નીચે આપેલ ઓપ્શનમાં તમે તમારી પ્રોફાઈલમાં જે મોબાઈલ નંબર લખેલ છે તે લખવો.


      🔵  હવે, અંતમાં Enter Captcha Code માં લખીને આપવામાં આવેલ પાંચ (5) આંકડા નાખવા. 



      ⚫️  છેલ્લે અંતમાં "સેન્ડ કરવું" લખેલું છે ત્યાં ક્લીક કરવું. 

💠  આ રીતે ઝડપથી તમારા મોબાઈલમાં પાસવર્ડનો મેસેજ આવી જશે. 

💠  PDF ફાઈલ ડાઉનલોડ કરવા માટે નીચે આપેલ લીંક પર ક્લીક કરો. 
      👉  CLICK HERE 


No comments:

Post a Comment

ધોરણ - 4 પર્યાવરણ પાઠ - 11 ખાલી જગ્યા પૂરો

  ધોરણ - 4  પર્યાવરણ  પાઠ - 11 વાડીમાં ખાલી જગ્યા પૂરો

POPULAR POSTS