💠 SAS GUJARAT પર વેરિફિકેશન ફાઇનલ કોપી પ્રિન્ટ કાઢતા પહેલાં આચાર્ય દ્વારા કેવી રીતે રજાની માહિતી કેવી રીતે મંજુર કરવી તેની માહિતીની સમજ.
⚫️ શાળા ડાયસ કોડ દ્વારા લોગીન કરો.
🔴 મેનુમાં જઈ રજા રિપોર્ટ પર ક્લીક કરો.
🔵 રજા રિપોર્ટમાં શિક્ષકની નોંધ સામેના લીલા રંગના ✏️ આ પ્રકારના એડિટ બટન પર ક્લીક કરવી.
⚫️ ત્યાર બાદ શાળાની સ્થિતિ પર ક્લીક કરો.
🔴 શાળાની સ્થિતિમાં મંજુર પર ક્લીક કરી Submit પર ક્લીક કરવું.
💠 વધુ માહિતી માટે નીચે આપેલ લીંક પર ક્લીક કરી pdf ફાઈલ ડાઉનલોડ કરો.
👉 CLICK HERE

No comments:
Post a Comment