SAS શિક્ષક વેરિફિકેશન બાબત

💠  શાળાના દરેક શિક્ષકોએ SAS માં રહેલી પોતાની શિક્ષક પ્રોફાઇલને વેરીફાઈ કરીને નીચે પોતાની સહી કરી આચાર્યને આપવાની રહેશે.

🌟 આચાર્યે દરેક શિક્ષકની પ્રિન્ટ કરેલ પ્રોફાઇલમાં સહી સિક્કા કરીને તાલુકા શાળા આચાર્યને આપવા.

🌟 તાલુકા શાળા આચાર્ય સહી સિક્કા કરીને TPEO ને આપશે.

🌟 TPEO ચેક કરી એક પ્રમાણપત્ર કાઢીને DPEO ને આપશે.

🌟  માર્ગદર્શિકા માટે નીચે ક્લીક કરો.
    👉  CLICK HERE

🌟 પરિપત્ર ⤵
    CLICK HERE TO DOWNLOAD
     

No comments:

Post a Comment

ધોરણ - 4 પર્યાવરણ પાઠ - 10 ખાલી જગ્યા

  ધોરણ - 4  પર્યાવરણ  પાઠ - 10  કબડ્ડી... કબડ્ડી... કબડ્ડી... ખાલી જગ્યા પૂરો 

POPULAR POSTS