💠  વ્હાલી દિકરી યોજના નિયમમા ફેરફાર



💠  હવે ત્રણ દિકરી સુધી મળશે લાભ.



💠  વ્હાલી દિકરી યોજનાનું ફોર્મ જાહેર....

💠  વ્હાલી દિકરી યોજના ના નિયમો નો વિગતવાર પરિપત્ર અને ફોર્મ બહાર પડી ગયેલ છે.

👉 દિકરી ધો.1 મા પ્રવેશ મેળવશે ત્યારે રૂ. 4000 નો પ્રથમ હપ્તો
👉 દિકરી ધો.9 મા પ્રવેશ મેળવશે ત્યારે રૂ. 6000 નો બીજો હપ્તો
👉 દિકરી 18 વર્ષની થશે ત્યારે રૂ. 1 લાખ મળશે.

❓   કયા ફોર્મ ભરીને આપવુ ?
❓   કોને લાભ મળશે ?
❓   કયા ડોક્યુમેન્ટ જોડવાના છે ?

💠  નીચેની લીન્ક પરથી ફોર્મ અને પરિપત્ર ડાઉનલોડ કરી શકશો.

👉  CLICK HERE

તમામ લોકો ને સેન્ડ કરો. 

1 comment:

ધોરણ : 6 વિષય : અંગ્રેજી પાઠ : 1 પ્રવૃતિ : Healthy Food Is Good

  ધોરણ : 6   વિષય : અંગ્રેજી    પાઠ : 1 પ્રવૃતિ : Healthy Food Is Good આપેલ લિંક પર ક્લિક કરો અને આપેલ કાવ્યને સાંભળો. આ ઉપરાંત તમારે અહીં...

POPULAR POSTS