ડુપ્લીકેટ માર્કશીટ મેળવવા બાબત.

💠  ગુજરાત બોર્ડનો આવરદાયક નિર્ણય

💠  હવે ડુપ્લીકેટ માર્કશીટ માટે ગાંધીનગર નહિ જવુ પડે.

💠  ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા  1952 થી  અત્યાર સુધીની ધોરણ  10 ની અને  1976 થી  અત્યાર સુધીની ધોરણ  12 ની માર્કશીટ ઓનલાઈન મૂકવામા આવી છે.

💠  માત્ર  રૂ. 50 ઓનલાઈન ફી ભરી  ડુપ્લીકેટ માર્કશીટ કઢાવી શકસો.

💠 ઓનલાઈન રજીસ્ટ્રેશન કરી ડુપ્લીકેટ માર્કશીટ કેમ કઢાવવી તેની સંપૂર્ણ માહિતી માટે નીચે આપેલ લીંક પર કલીક કરો.
      🔀🔀  CLICK HERE

__________________________________
🙏 તમામ મિત્રો સુધી આ ઉપયોગી મેસેજ શેર કરો. 🙏

No comments:

Post a Comment

ધોરણ : 6 વિષય : અંગ્રેજી પાઠ : 1 પ્રવૃતિ : Healthy Food Is Good

  ધોરણ : 6   વિષય : અંગ્રેજી    પાઠ : 1 પ્રવૃતિ : Healthy Food Is Good આપેલ લિંક પર ક્લિક કરો અને આપેલ કાવ્યને સાંભળો. આ ઉપરાંત તમારે અહીં...

POPULAR POSTS