રધવાણજ પ્રા. શાળાનું વાર્ષિક પરીક્ષા - 2020 નું રિઝલ્ટ જાહેર

💥 *BREAKING NEWS* 💥   

*નમસ્કાર મિત્રો,*
         *શુભ પ્રભાત*
     *પ્રાથમિક શાળા, રધવાણજ  તા. માતર  જિ. ખેડા ના ધોરણ : 6 થી 8 નું વર્ષ : 2019-'20 નું  રિઝલ્ટ ઓનલાઈન જાહેર થઈ ગયેલ છે. રિઝલ્ટ જોવા માટે આપવામાં આવેલ pdf ફાઈલ પ્રમાણે નામ જોઈ રોલ નંબર નાખવો અને રિઝલ્ટ ચેક કરવું. આપેલા pdf ફાઈલમાં પણ રિઝલ્ટ ચેક કરવાનું બટન આપવામાં આવેલું છે. તે કલીક કરતા જ દરેક વિદ્યાર્થી પોતાનું રિઝલ્ટ ચેક કરી શકશે. આ ઓનલાઈન રિઝલ્ટમાં ધોરણ : 7 નાં બાળકોનું રિઝલ્ટ તેમના ફોટા સાથે મુકવામાં આવ્યું છે.*
          *ધોરણ : 6 A  માટે 1 થી 36 નંબર*
          *ધોરણ : 7 A માટે 1 થી 19 નંબર*
          *ધોરણ : 7 B માટે 1 થી 20 નંબર*
          *ધોરણ : 8 A માટે 1 થી 41 નંબર*
           *ધોરણ મુજબ રિઝલ્ટ ચેક કરવા માટે નીચે આપવામાં આવેલ લીંક પર કલીક કરો.*
⤵️⤵️⤵️⤵️⤵️⤵️⤵️


*આ રિઝલ્ટ બનાવવા માટે નિકુંજભાઈ  SAVANI નો યુ ટ્યુબ વિડિઓ મને ખૂબ જ મદદરૂપ થયેલ છે. તે માટે તેમનો ખૂબ ખૂબ આભાર.* 🙏🙏🙏

No comments:

Post a Comment

મગજની કસરત અને આંખોનો ટેસ્ટ

 👌 મગજની કસરત અને આંખોનો ટેસ્ટ 👁️ 👆🏽સૌ પ્રથમ Start પર કલીક કરવું. ત્યારબાદ જે ફોટો ખૂલે તેમાં 1 થી 25 પર કલીક કરતાં જવું એટલે તે 1 થી 25...

POPULAR POSTS