ગુજરાતના કોરોના વોરીયર્સ સ્પર્ધા

💠  ગુજરાતના  કોરોના વોરીયર્સ સ્પર્ધા

💠  "તમારા બાળકોને ઘેર બેઠા સ્પર્ધામાં ભાગ લેવડાઓ ઇનામ જીતો" - સરકાર દ્વારા આયોજન કરવામાં આવ્યુ.

🎨🎨🎨 ચિત્ર, નિબંધ અને કાવ્ય લેખન ધોરણ 3 થી 12 માટે

 💠  જિલ્લા કક્ષાએ નંબર આવે તો

        1️⃣ નંબર ને 15000
        2️⃣ નંબર ને 11000
        3️⃣ નંબર ને 5000

💠  કઈ રીતે યોજાશે સ્પર્ધા❓
💠  લેટર વાંચવા માટે↩️

💠  દરેક વિદ્યાર્થીઓ ને જાણ કરો.
💠  તમારો નિબંધ,ચિત્ર અને કાવ્ય માત્ર E-Mail જ કરવાના છે કયાય રૂબરૂ જવાનુ નથી.
💠  તમારા બાળકને અચૂક ભાગ લેવડાવો.
💠  દરેક બાળકો સુધી પહોંચાડો...👆🏻👆🏻👆🏻

No comments:

Post a Comment

ધોરણ : 6 વિષય : અંગ્રેજી પાઠ : 1 પ્રવૃતિ : Healthy Food Is Good

  ધોરણ : 6   વિષય : અંગ્રેજી    પાઠ : 1 પ્રવૃતિ : Healthy Food Is Good આપેલ લિંક પર ક્લિક કરો અને આપેલ કાવ્યને સાંભળો. આ ઉપરાંત તમારે અહીં...

POPULAR POSTS