ડિજિટલ ઈ-બુક ગુજરાતી ધોરણ : ૬ થી ૮

નમસ્કાર મિત્રો, 


        અહીં ધોરણ : ૬ થી ૮ પ્રથમ સત્રના ગુજરાતી વિષયની ડિજિટલ ઈ-બુક મુકવામાં આવેલી છે. આપ આ બુક ડાઉનલોડ પણ કરી શકો છો અને આપની શાળાના બાળકોને Share પણ કરી શકો છો. બાળકો માટે આ ખૂબ જ ઉપયોગી બુક છે. 
            આ pdf ફાઈલમાં અંતમાં એક ગૂગલ ફોર્મ પણ આપવામાં આવ્યું છે. આપ તે ફોર્મ ભરીને આ ડિજિટલ ઈ-બુક વિશે આપનો અભિપ્રાય ચોક્કસથી જણાવશો. 
              આભાર.... 
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏


              અભિપ્રાય આપવા માટેનું ગૂગલ ફોર્મ ભરવા માટે નીચે આપેલ લીંક પર કલીક કરો : 



No comments:

Post a Comment

ધોરણ : 6 વિષય : અંગ્રેજી પાઠ : 1 પ્રવૃતિ : Healthy Food Is Good

  ધોરણ : 6   વિષય : અંગ્રેજી    પાઠ : 1 પ્રવૃતિ : Healthy Food Is Good આપેલ લિંક પર ક્લિક કરો અને આપેલ કાવ્યને સાંભળો. આ ઉપરાંત તમારે અહીં...

POPULAR POSTS