Std. 8 1st Sem Gujarati Digital E Book


*નમસ્કાર મિત્રો,*


*નમસ્કાર મિત્રો,*
            *આજે આપની સમક્ષ ધોરણ : 8 પ્રથમ સત્ર ગુજરાતી વિષયનું પાઠ્ય પુસ્તક pdf ફાઈલ સ્વરૂપે રજૂ કરું છું. આ પુસ્તક એક ડિજિટલ સ્વરૂપે બનાવવામાં આવ્યું છે. આ પાઠ્ય પુસ્તકના દ્વિતીય પેજ પર પ્રતિજ્ઞાપત્ર તથા રાષ્ટ્રીય ગીત મુકવામાં આવ્યા છે. તે જોવા અને આનંદ માણવા માટે રાષ્ટ્ર્રધ્વજના ચિત્ર પર કલીક કરવું પડશે. આ પુસ્તકમાં દરેક એકમમાં વિડિઓ, સમાનાર્થી શબ્દો, વિરોધી શબ્દો, રૂઢિપ્રયોગ, કવીઝ, વ્યાકરણ વગેરે સાહિત્ય ડિજિટલ સ્વરૂપે મુકવામાં આવ્યું છે. આ માટે પાઠ્ય પુસ્તકની શરૂઆતમાં પ્રથમ પેજ પર તમામ માહિતી આપેલી છે. દરેક એકમમાં આવતા લેખક કે કવિના ફોટોગ્રાફ ઉપર કલીક કરતા તે લેખક કે કવિ વિશે પરિચય મેળવી શકાશે. આ પાઠ્ય પુસ્તકના અંતિમ પેજ ઉપર તમામ પાઠના લેખક / કવિ તથા પાઠના સ્વરૂપની કવીઝ આપવામાં આવેલી છે. તદ ઉપરાંત, પાઠ : 6 થી 10 માં જે કવીઝ આપવામાં આવેલી છે તે કવીઝ પૂર્ણ કરવાથી તમને એક સરસ મજાનું પ્રમાણપત્ર પણ ઓનલાઈન તમારા નોંધવામાં આવેલા ઈ મેઈલ આઈ ડી ઉપર મળી રહેશે. ખરેખર, આ એક સરસ પુસ્તક બનાવવાનો પ્રયત્ન કરેલ છે. આ મહામારીના સમયમાં તમારી શાળાના બાળકોને ઘેર બેઠા - બેઠા અભ્યાસ કરવા માટે આ પુસ્તક ખૂબ જ ઉપયોગી બની રહેશે.*
          *આ ડિજિટલ ઈ બુક કેવી લાગી તેનો ફીડબેક અવશ્ય મારા વોટ્સઅપ નંબર પર કરશો.*
          *આભાર.......*  

          *આ ડિજિટલ ઈ બુક ડાઉનલોડ કરવા માટે નીચે આપવામાં આવેલી લીંક પર કલીક કરો.* ⤵️⤵️⤵️⤵️⤵️

 


2 comments:

  1. Nice Digital E Book
    Useful to all Teacher's & Student's
    Good Work Sir..

    ReplyDelete
  2. Nice Digital E Book
    Useful to all Teacher's & Student's
    Good Work Sir..

    ReplyDelete

મગજની કસરત અને આંખોનો ટેસ્ટ

 👌 મગજની કસરત અને આંખોનો ટેસ્ટ 👁️ 👆🏽સૌ પ્રથમ Start પર કલીક કરવું. ત્યારબાદ જે ફોટો ખૂલે તેમાં 1 થી 25 પર કલીક કરતાં જવું એટલે તે 1 થી 25...

POPULAR POSTS