💥આંતરરાષ્ટ્રીય યોગ દિવસ 21 જુન સ્પેશ્યલ કવીઝ💥

🙏નમસ્કાર ગુરુજનો🙏

💥આંતરરાષ્ટ્રીય યોગ દિવસ 21 જુન સ્પેશ્યલ કવીઝ💥

✳️  આ કવીઝ રજૂ કર્તા ✳️
રાજેશ પ્રજાપતિ
શ્રી ભાક્ષી 1 પ્રા. શાળા 
તા. રાજુલા જિ. અમરેલી

      🎯આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી નિમિત્તે યોગ વિશેની જાગૃતતા આવે અને યોગનું મહત્વ સમજી લોકો યોગને જીવનમાં ઉતારે એ આશયથી તથા લોકોને યોગ વિશેની માહિતી મળી રહે તે આશયથી અહીં કવીઝ સ્વરૂપે એક નાનકડો પ્રયાસ કરું છું. આપ અહીં કવીઝ આપી આપનું જ્ઞાન વધારી શકશો. આભાર.

📌કવીઝ રમવા માટે નીચેની આપેલ CLICK HERE બટન પર ક્લિક કરો👇👇👇


🕹️પરિણામ તરત જોઈ શકશો.

નોંધ : સર્ટી રાખેલ નથી.. સર્ટી કરતા આપના નોલેજમાં વધારો થાય એ મહત્વનું છે. 

No comments:

Post a Comment

ધોરણ : 6 વિષય : અંગ્રેજી પાઠ : 1 પ્રવૃતિ : Healthy Food Is Good

  ધોરણ : 6   વિષય : અંગ્રેજી    પાઠ : 1 પ્રવૃતિ : Healthy Food Is Good આપેલ લિંક પર ક્લિક કરો અને આપેલ કાવ્યને સાંભળો. આ ઉપરાંત તમારે અહીં...

POPULAR POSTS