🙏 નમસ્કાર મિત્રો, 🙏
અહીં આજ રોજ તમારી સમક્ષ ધોરણ : 6 પ્રથમ સત્ર પાઠ : 5 પદાર્થોનું અલગીકરણ વૈકલ્પિક પ્રશ્નોની કવીઝ મુકવામાં આવી રહી છે. આ કવીઝ ગુગલ ફોર્મનો ઉપયોગ કરીને બનાવવામાં આવી છે. આ કવીઝ પૂર્ણ કરવાથી આપને એક સરસ મજાનું પ્રમાણપત્ર મેઈલ દ્વારા મળશે.
આ કવીઝમાં બે વિભાગ છે. પ્રથમ વિભાગમાં તમારે તમારી સાચી માહિતી ભરવાની છે. તમે જે પ્રકારે તમારું નામ લખશો તે પ્રમાણે જ તમને પ્રમાણપત્ર મળશે.
આ કવીઝ રમવા માટે નીચે આપેલ CLICK HERE બટન પર કલીક કરો.
No comments:
Post a Comment