સામયિક મૂલ્યાંકન કસોટી પેપર ધોરણ : 3 થી 12

🙏 નમસ્કાર મિત્રો 🙏

🔴 આજ રોજ આપની સમક્ષ ધોરણ : 3 થી 12 માટે તા.29/07/2020 અને તા.30/07/2020 નાં રોજ જે સામયિક મૂલ્યાંકન કસોટી લેવાનાર છે તેનાં પ્રશ્નપત્રોની PDF ફાઈલ અહીં મૂકવામાં આવેલ છે. 

🔵 આ પ્રશ્નપત્રો વિદ્યાર્થીઓ સુધી ખાસ પહોંચાડશો. 

🔴 આ કોરોનાની મહામારીના સમયમાં આ PDF ફાઈલ આપને ખૂબ જ ઉપયોગી બની રહેશે. 

🔵 આ પ્રશ્નપત્રો જોવાં અને ડાઉનલોડ કરવા માટે નીચે આપેલ ફોટા પર કલીક કરો.  


No comments:

Post a Comment

ધોરણ : 7 વિષય : વિજ્ઞાન અને ટેકનોલોજી પાઠ : 11 પ્રકાશ

ધોરણ : 7    વિષય : વિજ્ઞાન અને ટેકનોલોજી    પાઠ : 11  પ્રકાશ  આપેલ લિંક પર ક્લિક કરો અને પ્રકાશ એકમ વિશે વધુ માહિતી મેળવો. આ ઉપરાંત તમારે અહ...

POPULAR POSTS