ધોરણ - 5 અંગ્રેજી પ્રથમ સત્ર પાઠ - 1 પ્રવૃતિ : 3 (A) & 3 (B)

🙏 નમસ્કાર મિત્રો 🙏

🔴  આજ રોજ આપની સમક્ષ ધોરણ - 5  અંગ્રેજી  પ્રથમ સત્ર  પાઠ - 1 પ્રવૃતિ : 3 (A) & 3 (B) રજૂ કરવામાં આવેલ છે. 

🔵  આ પ્રવૃતિ માટે સૌપ્રથમ તમારે પુસ્તકમાંથી પેજ નંબર : 27 પર આપવામાં આવેલી Activity : 3 (A) Hitu's Classroom માં આપવામાં આવેલા ફકરા ધ્યાનપૂર્વક વાંચવાના રહેશે અને ત્યાર બાદ નીચે આપવામાં આવેલ લીંક CLICK HERE બટન પર કલીક કરીને વર્ગીકરણ કરવાનું રહેશે. 



🔴  આ વર્ગીકરણ "ફકરામાં આવેલ શબ્દો અને ફકરામાં ન આવેલ શબ્દો" માં કરવાનું છે.

🔵  આ ક્વિઝ રમવા માટે નીચે આપેલ CLICK HERE બટન પર ક્લીક કરો. 



           

No comments:

Post a Comment

ધોરણ : 7 વિષય : વિજ્ઞાન અને ટેકનોલોજી પાઠ : 7 પ્રાણીઓ અને વનસ્પતિમાં વહન

  ધોરણ : 7    વિષય : વિજ્ઞાન અને ટેકનોલોજી    પાઠ : 7  પ્રાણીઓ અને વનસ્પતિમાં વહન  આપેલ લિંક પર ક્લિક કરો અને  પ્રાણીઓ અને વનસ્પતિમાં વહન  એ...

POPULAR POSTS