🙏 નમસ્કાર મિત્રો 🙏
🔍 આજ આપની સમક્ષ ધોરણ : 6 થી 8 ના વિજ્ઞાનના પાઠ્યપુસ્તકની પ્રવૃતિઓના વિડીઓની યુ ટ્યુબ PDF ફાઈલ મૂકવામાં આવી છે.
🔍 આ વિડીઓ શ્રી પ્રશાંતભાઈ શર્મા દ્વારા તૈયાર કરવામાં આવેલ છે.
🔍 આ PDF ફાઈલ ડાઉનલોડ કરી, તેમાં આપેલ જે તે પ્રવૃતિ પર કલીક કરતાં તે યુ ટ્યુબ વિડીઓ શરૂ થશે અને આપ તેનો સંપૂર્ણપણે અભ્યાસ કરી શકશો.
🔍 આ PDF ફાઈલ ડાઉનલોડ કરવા માટે નીચે જે - તે ધોરણની નીચેનાં ફોટો પર કલીક કરો.
🔊 ધોરણ : 6 પ્રવૃતિઓ 🔊
🔊 ધોરણ : 7 પ્રવૃતિઓ 🔊
🔊 ધોરણ : 8 પ્રવૃતિઓ 🔊



No comments:
Post a Comment