ધોરણ : 9 & 10 ના શૈક્ષણિક વિડીઓ

🙏 નમસ્કાર મિત્રો 🙏 

🔴  આજ રોજ આપની સમક્ષ ધોરણ : 9 & 10 ના શૈક્ષણિક વિડીઓની pdf મૂકવામાં આવી રહી છે. 

🔴  આ તમામ વિડીઓની રજૂઆત કરનાર શ્રી અલ્પેશભાઈ ભટ્ટ છે. 

🔴  આ વિડીઓ આ મહામારીના સમયમાં બાળકોને ખૂબ જ ઉપયોગી બનશે. 

🔴  આ તમામ PDF ફાઈલમાં જે-તે વિડીઓ પર કલીક કરતાં તે યુ ટ્યુબ વિડીઓ શરૂ થશે. 

🔴  આ PDF ફાઈલ ડાઉનલોડ કરવા માટે નીચે આપેલ ફોટા પર કલીક કરો. 

📚 ધોરણ : 9  ગણિત 📚


📚 ધોરણ : 9  વિજ્ઞાન અને ટેક્નોલોજી 📚


📚 ધોરણ : 10  ગણિત 📚


📚 ધોરણ : 10  બેઝિક ગણિત 📚


📚 ધોરણ : 10  વિજ્ઞાન અને ટેક્નોલોજી 📚


📚 ધોરણ : 10  સામાજિક વિજ્ઞાન 📚




No comments:

Post a Comment

ધોરણ : 7 સત્ર : 2 ગુજરાતી કાવ્ય : 12 સમાનાર્થી શબ્દો

  🔵 ધોરણ : 7 🔵 🔴 સત્ર : 2 🔴 ⚫️ ગુજરાતી ⚫️ 🔵 કાવ્ય : 12 🔵 🔮 સમાનાર્થી શબ્દો 🔮 🔴  આ કવીઝ રમવા નીચે કલીક કરો. 🔴                      ...

POPULAR POSTS