STD.5 ENGLISH SEM - 1 UNIT - 1 ACT. 2(B)

🙏 નમસ્કાર મિત્રો 🙏

🔴  આજ રોજ આપની સમક્ષ ધોરણ - 5  અંગ્રેજી  પ્રથમ સત્ર  પાઠ - 1 પ્રવૃતિ : 2(B) ના કેટલાક પ્રશ્નો આપેલા છે. 

🔵  આ પ્રશ્નોનાં જવાબ માટે આપે સૌપ્રથમ આપેલ ચિત્ર જોવાનું રહેશે. ત્યાર બાદ ચિત્રના આધારે પ્રશ્નોનાં જવાબ આપવાના રહેશે. 

🔴  જવાબ માત્ર ને માત્ર અંકોના અંગ્રેજી સ્પેલિંગ લખીને જ આપવાનો રહેશે. દા.ત.  5 જવાબ આવતો હોય તો Five લખવું . 

🔵  આ ક્વિઝ રમવા માટે નીચે આપેલ CLICK HERE બટન પર ક્લીક કરો. 




No comments:

Post a Comment

મગજની કસરત અને આંખોનો ટેસ્ટ

 👌 મગજની કસરત અને આંખોનો ટેસ્ટ 👁️ 👆🏽સૌ પ્રથમ Start પર કલીક કરવું. ત્યારબાદ જે ફોટો ખૂલે તેમાં 1 થી 25 પર કલીક કરતાં જવું એટલે તે 1 થી 25...

POPULAR POSTS