15 મી ઓગસ્ટ સ્વાતંત્ર્ય દિનની ઉજવણી નિમિતે કવીઝ સ્પર્ધા

🙏 નમસ્કાર મિત્રો 🙏

🇮🇳  ૧૫ મી ઓગસ્ટ - સ્વાતંત્ર્ય દિવસ 

🇮🇳  આ દિવસે આપણો ભારત દેશ આઝાદ થયો. આપણાં દેશને આઝાદી અપાવવામાં ઘણા બધાં સ્વાતંત્ર્ય સેનાનીઓએ તેમના બલિદાન આપેલ છે. તો ચાલો મિત્રો, આજે આપણે તે બધાં સ્વાતંત્ર્ય સેનાનીઓને યાદ કરીએ. આ માટે તેમની યાદગીરીરૂપે અહીં એક કવીઝ મૂકવામાં આવી છે. આ કવીઝ રમવા માટે નીચે આપેલ બે ફોટા પૈકી કોઈ પણ એક પર કલીક કરવાથી આપ તે કવીઝ રમીને આનંદ માણી શકશો. 

🇮🇳  આ કવીઝમાં જે મિત્રો 40 % કરતાં વધુ ગુણ પ્રાપ્ત કરે છે તેમને એક પ્રમાણપત્ર મળશે. આ પ્રમાણપત્ર તમે જે મેઈલ આઈ દિવસ આપેલ હશે તેનાં પર ઓટોમેટિક મેઈલ થશે. 




No comments:

Post a Comment

ધોરણ : 7 વિષય : વિજ્ઞાન અને ટેકનોલોજી પાઠ : 11 પ્રકાશ

ધોરણ : 7    વિષય : વિજ્ઞાન અને ટેકનોલોજી    પાઠ : 11  પ્રકાશ  આપેલ લિંક પર ક્લિક કરો અને પ્રકાશ એકમ વિશે વધુ માહિતી મેળવો. આ ઉપરાંત તમારે અહ...

POPULAR POSTS