એકમ કસોટીના માર્કસની એન્ટ્રી માટે એન્ડ્રોઇડ એપ્લીકેશન લોન્ચ.

 💠  એકમ કસોટીના માર્કસની એન્ટ્રી માટે એન્ડ્રોઇડ એપ્લીકેશન લોન્ચ.


💠  એકમ કસોટીની ઓનલાઈન એન્ટ્રી માટે ઓફીસીયલ એપ્લીકેશન અને માર્ગદર્શિકા બહાર પડી ગયેલ છે.


💠  હાલ માત્ર જૂનાગઢ, બનાસકાંઠા, નવસારી અને આણંદ જિલ્લામાં પ્રાયોગિક ધોરણે પાઇલોટ પ્રોજેકટ અંતર્ગત આ એપ્લિકેશનમાં કામ કરવાનું છે, માટે બાકીના જિલ્લાના મિત્રો આપને જ્યાં સુધી બીજી સૂચના ના મળે ત્યાં સુધી હાલ અભ્યાસ કરજો પણ કામગીરી શરૂ કરશો નહિ.


💠  એકમ કસોટી એન્ટ્રી માર્ગદર્શિકાની PDF ડાઉનલોડ કરવા માટે નીચે આપેલ ફોટા પર કલીક કરો. 



💠  એકમ કસોટી એન્ટ્રી એપ્લિકેશન - SARAL DATA એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરવા માટે નીચે આપેલ CLICK HERE બટન પર કલીક કરો. 



No comments:

Post a Comment

ધોરણ : 7 વિષય : વિજ્ઞાન અને ટેકનોલોજી પાઠ : 7 પ્રાણીઓ અને વનસ્પતિમાં વહન

  ધોરણ : 7    વિષય : વિજ્ઞાન અને ટેકનોલોજી    પાઠ : 7  પ્રાણીઓ અને વનસ્પતિમાં વહન  આપેલ લિંક પર ક્લિક કરો અને  પ્રાણીઓ અને વનસ્પતિમાં વહન  એ...

POPULAR POSTS