ધોરણ : 10 માં અભ્યાસ કરતાં બાળકો ખાતે રાષ્ટ્રીય પ્રતિભા શોધ કસોટી (NTSE) જાહેરાત

🔴  રાજ્ય પરીક્ષા બોર્ડ, ગુજરાત રાજ્ય, ગાંધીનગર રાષ્ટ્રીય પ્રતિભા શોધ કસોટી (NTSE) જાહેરાત. 

🔵  ચાલુ શૈક્ષણિક વર્ષ ધોરણ 10 માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ  માટે રાષ્ટ્રીય પ્રતિભા શોધ કસોટી શિષ્યવૃતિ માટેની પ્રથમ તબક્કાની પરીક્ષા રાજ્ય પરીક્ષા બોર્ડ ગાંધીનગર દ્વારા યોજવામાં આવશે.

👉  ધોરણ 11 તથા ધોરણ 12 માં માસિક Rs.1250/- શિષ્યવૃતિ

👉  અંડરગ્રેજ્યુએશન અને પોસ્ટગ્રેજ્યુએશન અભ્યાસ માટે માસિક Rs.2000/- શિષ્યવૃતિ 

👉  Ph.D અભ્યાસ માટે યુ.જી.સી. ના નિયમાનુસાર શિષ્યવૃતિ મળવાપાત્ર થશે. 

🔵  વધુ માહિતી માટે - અહીં કલીક કરો. 

🔴  પરીક્ષા માટે ઓનલાઇન ફોર્મ ભરવા માટે - અહીં કલીક કરો. 

No comments:

Post a Comment

ધોરણ : 7 વિષય : વિજ્ઞાન અને ટેકનોલોજી પાઠ : 11 પ્રકાશ

ધોરણ : 7    વિષય : વિજ્ઞાન અને ટેકનોલોજી    પાઠ : 11  પ્રકાશ  આપેલ લિંક પર ક્લિક કરો અને પ્રકાશ એકમ વિશે વધુ માહિતી મેળવો. આ ઉપરાંત તમારે અહ...

POPULAR POSTS