જવાહર નવોદય વિદ્યાલયમાં ધોરણ - 6 માં પ્રવેશ માટેની ધોરણ - 5 ના વિદ્યાર્થીઓ માટે એન્ટ્રન્સ પરીક્ષા - 2020-21

💠  જવાહર નવોદય વિદ્યાલયમાં ધોરણ - 6 માં પ્રવેશ માટેની ધોરણ - 5 ના વિદ્યાર્થીઓ માટે એન્ટ્રન્સ પરીક્ષા 2020-21

💠  ઓનલાઈન ફોર્મ ભરવાની તા. 22/10/2020 થી તા. 15/12/2020 સુધી 
💠  અરજી કરનાર ઉમેદવારની જન્મ તારીખ 01/05/2008 થી 30/04/2012 ની વચ્ચે હોવી જોઈએ. (બંને દિવસો સાથે)
💠  ઓનલાઈન ફોર્મ ભરવા માટે જરૂરી અપલોડ કરવા પડતા પ્રમાણપત્રો :-
    (1)  વિદ્યાર્થીનો ફોટો
    (2)  વિધાર્થીની સહીં
    (3)  વિધાર્થીના પિતાની સહીં
    (4)  ધોરણ :- 3 થી 5 ની માહિતીનું ફોર્મ
💠  પરીક્ષાની તારીખ :- 10/04/2021
💠  ધોરણ :- 3 થી 5 ની માહિતીનું ફોર્મ ડાઉનલોડ કરવા માટે નીચેની લીંક પર ક્લીક કરો.
      👉  Click here to download
💠  ઓનલાઈન ફોર્મ ભરવા માટે નીચે આપેલ Click here બટન પર ક્લીક કરો.



No comments:

Post a Comment

મગજની કસરત અને આંખોનો ટેસ્ટ

 👌 મગજની કસરત અને આંખોનો ટેસ્ટ 👁️ 👆🏽સૌ પ્રથમ Start પર કલીક કરવું. ત્યારબાદ જે ફોટો ખૂલે તેમાં 1 થી 25 પર કલીક કરતાં જવું એટલે તે 1 થી 25...

POPULAR POSTS