વિશ્વ વિકલાંગ દિવસ ની ઉજણી વર્ચ્યુઅલ પ્રોગ્રામ

🙏 નમસ્કાર 🙏

           સમગ્ર શિક્ષા, ગુજરાત દ્વારા તા.03/12/2020 નાં રોજ એટલે કે આજ રોજ સવારે 11:00 કલાકે  વિશ્વ વિકલાંગ દિવસ ની ઉજણી વર્ચ્યુઅલ પ્રોગ્રામ દ્વારા કરવામાં આવનાર છે. જેમાં માન.શિક્ષણ મંત્રીશ્રી ગુજરાત રાજ્ય માનનીય અગ્ર સચિવશ્રી પ્રાથમિક માધ્યમિક શિક્ષણ, ગુજરાત તથા સ્ટેટ પ્રોજેક્ટ ડાયરેક્ટરશ્રી સમગ્ર શિક્ષા, ગુજરાત દ્વારા વિશ્વ વિકલાંગ દિવસ સંબંધિત પ્રેરણાત્મક સંબોધન આપવાના હોય યુટ્યુબના માધ્યમથી જિલ્લા તથા તાલુકા કક્ષાએ તમામ સ્ટાફ આ કાર્યક્રમ બિનચૂક નિહાળે તેવું આયોજન કરવું.

             આ કાર્યક્રમ નિહાળવા માટેની લીંક માટે નીચે આપેલ click here બટન પર કલીક કરો.



No comments:

Post a Comment

ધોરણ : 6 વિષય : અંગ્રેજી પાઠ : 1 પ્રવૃતિ : Healthy Food Is Good

  ધોરણ : 6   વિષય : અંગ્રેજી    પાઠ : 1 પ્રવૃતિ : Healthy Food Is Good આપેલ લિંક પર ક્લિક કરો અને આપેલ કાવ્યને સાંભળો. આ ઉપરાંત તમારે અહીં...

POPULAR POSTS