KBC GAME QUIZ ધોરણ : 7 બીજું સત્ર ગુજરાતી કાવ્ય : 10 જનની

                        🙏 નમસ્કાર મિત્રો 🙏

🔴  આજ રોજ આપની સમક્ષ ધોરણ : 7  બીજું સત્ર ગુજરાતી  કાવ્ય : 10 ની કવીઝ મૂકવામાં આવી છે. 

🔵  આ કવીઝ આપ સૌ બાળકો, વડીલો, શિક્ષક મિત્રો તમામ રમી શકશો. 

🔴  આ કવીઝ કંઈક અલગ જ અંદાજમાં છે. 

🔵  આ કવીઝ આપ એકવાર ડાઉનલોડ કર્યા પછી ઓફલાઈન પણ રમી શકો છો. 

🔴  આ કવીઝ મોબાઈલમાં રમવા માટે આપના મોબાઈલમાં WPS OFFICE એપ્લિકેશન હોવી જરૂરી છે. 

🔵  જો આપના મોબાઈલમાં આ એપ્લિકેશન ના હોય તો આપ નીચેના ફોટા પર કલીક કરીને તે ડાઉનલોડ કરી શકો છો અને આ કવિઝનો આનંદ માણી શકશો. 

🔴  આ કવીઝ WPS OFFICE માં OPEN કર્યા પછી તેમાં છેક નીચે ▶️ આ પ્રકારનું PLAY નામનું બટન હશે તેના પર કલીક કરતાં આપ આ કવીઝ રમી શકશો. 

🔵  આ કવીઝ રમવા માટે નીચે આપેલ ફોટા પર કલીક કરો. 





No comments:

Post a Comment

ધોરણ : 6 વિષય : અંગ્રેજી પાઠ : 1 પ્રવૃતિ : Healthy Food Is Good

  ધોરણ : 6   વિષય : અંગ્રેજી    પાઠ : 1 પ્રવૃતિ : Healthy Food Is Good આપેલ લિંક પર ક્લિક કરો અને આપેલ કાવ્યને સાંભળો. આ ઉપરાંત તમારે અહીં...

POPULAR POSTS