NMMS ના વિદ્યાર્થીઓ માટે ગુગલ ફોર્મના માધ્યમથી પરીક્ષા - ૨

 🔴 રાજ્ય પરીક્ષા બોર્ડ, ગાંધીનગર તથા સમગ્ર શિક્ષા, ગુજરાતના સંયુક્ત ઉપક્રમે ગુજરાત વર્ચ્યુઅલ શાળાના પ્રોગ્રામના માધ્યમથી એન.એમ.એમ.એસ.ના પરીક્ષાર્થીઓ (ધો.૮ના વિદ્યાર્થીઓ માટે) તા.16/01/2021 નાં રોજ બપોરે 3:00 કલાકે ગુગલ ફોર્મના માધ્યમથી પરીક્ષા લેવામાં આવશે. તો એન.એમ.એમ.એસ.ના પરીક્ષાર્થીઓને આની જાણ કરવા તથા મહત્તમ વિદ્યાર્થીઓ આ પરીક્ષામાં જોડાઇ તે આપની કક્ષાએથી સુનિશ્ચત કરવા વિનંતી.

🔵 પરીક્ષાની લીંક માટે નીચે આપેલ CLICK HERE બટન પર કલીક કરો.


👉  આ લિંક સેવ રાખવી👆🏻👆🏻


🔴  ધોરણ 8માં NMMS ની તૈયારી કરતાં તમામ બાળકોને મોકલો.

No comments:

Post a Comment

ધોરણ : 6 વિષય : અંગ્રેજી પાઠ : 1 પ્રવૃતિ : Healthy Food Is Good

  ધોરણ : 6   વિષય : અંગ્રેજી    પાઠ : 1 પ્રવૃતિ : Healthy Food Is Good આપેલ લિંક પર ક્લિક કરો અને આપેલ કાવ્યને સાંભળો. આ ઉપરાંત તમારે અહીં...

POPULAR POSTS