🔴 શાળા દ્વારા ઓનલાઇન ટેક્સ્ટબુક ઇન્ડેન્ટ સિસ્ટમમાં ડેટા એન્ટ્રી કરવા માટે શાળાએ સૌપ્રથમ રજીસ્ટ્રેશન કરવું પડશે.
🔵 રજીસ્ટ્રેશન માટે ઉપયોગી માહિતી ⤵️⤵️⤵️👉 મુખ્ય શિક્ષકનું નામ અને મોબાઈલ નંબર
👉 શાળાનો પ્રકાર
👉 શાળાનો તેમજ પે સેન્ટર / પગાર કેન્દ્ર શાળાનો ડાયસ નંબર
🔴 રજીસ્ટ્રેશન કરવા માટે નીચે આપેલ CLICK HERE બટન પર કલીક કરો.
No comments:
Post a Comment