પ્રાથમિક શાળા, રધવાણજ ધોરણ : 6 થી 8 નું વર્ષ : 2020-'21 નું રિઝલ્ટ ઓનલાઈન જાહેર

💥 *BREAKING NEWS* 💥   


નમસ્કાર મિત્રો,
           શુભ પ્રભાત
           પ્રાથમિક શાળા, રધવાણજ  તા. માતર  જિ. ખેડા ના ધોરણ : 6 થી 8 નું વર્ષ : 2019-'20 નું  રિઝલ્ટ ઓનલાઈન જાહેર થઈ ગયેલ છે. રિઝલ્ટ જોવા માટે આપવામાં આવેલ pdf ફાઈલ પ્રમાણે નામ જોઈ રોલ નંબર નાખવો અને રિઝલ્ટ ચેક કરવું. આપેલા pdf ફાઈલમાં પણ રિઝલ્ટ ચેક કરવાનું બટન આપવામાં આવેલું છે. તે કલીક કરતા જ દરેક વિદ્યાર્થી પોતાનું રિઝલ્ટ ચેક કરી શકશે. 
          ધોરણ : 6 A  માટે 1 થી 41 નંબર
          ધોરણ : 7 A માટે 1 થી 37 નંબર
          ધોરણ : 8 A માટે 1 થી 20 નંબર
          ધોરણ : 8 B માટે 21 થી 40 નંબર
PDF ફાઇલ ડાઉનલોડ કરવા માટે :-  CLICK HERE
          ધોરણ મુજબ રિઝલ્ટ ચેક કરવા માટે નીચે આપવામાં આવેલ લીંક પર કલીક કરો.

⤵️⤵️⤵️⤵️⤵️⤵️⤵️ 

https://primaryschoolradhavanaj.com/


No comments:

Post a Comment

ધોરણ : 7 વિષય : વિજ્ઞાન અને ટેકનોલોજી પાઠ : 11 પ્રકાશ

ધોરણ : 7    વિષય : વિજ્ઞાન અને ટેકનોલોજી    પાઠ : 11  પ્રકાશ  આપેલ લિંક પર ક્લિક કરો અને પ્રકાશ એકમ વિશે વધુ માહિતી મેળવો. આ ઉપરાંત તમારે અહ...

POPULAR POSTS