ધોરણ : 7 વિષય : અંગ્રેજી પાઠ : 1 પ્રવૃતિ : 5

 ધોરણ : 7   

વિષય : અંગ્રેજી   

પાઠ : 1   પ્રવૃતિ : 5

આપેલ લિંક પર ક્લિક કરો અને આપેલ એકમ વિશે વધુ માહિતી મેળવો. આ ઉપરાંત તમારે અહીંયા વાંચવાનું તો છે જ પણ સાથે સાથે જો તમારે સાંભળવું હોય તો તેમાં આપવામાં આવેલ વાંચો બટન કે લાલ કલરના અક્ષરો પર ક્લિક કરશો એટલે અંદરથી વાંચવામાં પણ આવશે અને સાથે સાથે ઇન્ટરેકટીવ ક્વિઝ પણ રમો. 

ખાસ નોંધ :- આ પાઠમાં કુલ 2 ભાગ છે. આપેલ લિંક પર ક્લિક કરશો એટલે ભાગ - 1 (Story) ખુલશે. મોબાઈલમાં ડેસ્કટોપ વ્યુ હશે તો ભાગ - 2 (Quiz) માટે ભાગ - 1 (Story) જે ખુલ્લો છે તેમાં જ જમણી બાજુ ઉપર તરફ અલગ અલગ ભાગ લખેલા છે અને ડેસ્કટોપ વ્યુ કર્યા વગર જોશો તો ડાબી બાજુ ઉપર ત્રણ આડી લીટી આવે છે તેના પર ક્લિક કરવાથી ખુલશે. તેમાં જે તે ભાગ પર ક્લિક કરવાથી માહિતી મેળવી શકાશે. 



No comments:

Post a Comment

ધોરણ : 6 વિષય : અંગ્રેજી પાઠ : 1 પ્રવૃતિ : Healthy Food Is Good

  ધોરણ : 6   વિષય : અંગ્રેજી    પાઠ : 1 પ્રવૃતિ : Healthy Food Is Good આપેલ લિંક પર ક્લિક કરો અને આપેલ કાવ્યને સાંભળો. આ ઉપરાંત તમારે અહીં...

POPULAR POSTS