નમસ્કાર મિત્રો
શાળામાં બાળકોની સંખ્યા જળવાઈ રહે અને વધારે પડતા બાળકો ગેરહાજર ના રહે તે માટે બાળદેવોની હાજરી માટે એક નવું ઇનોવેશન કરેલું છે જે નીચે આપેલ વીડિયોમાં જોઈ શકો છો. આ માટેની એક html ફાઇલ નીચે આપેલી છે તેને તમે ડાઉનલોડ કરીને google chrome માં ઓપન કરીને પણ જોઈ શકો છો. એક સાથે તમારે જેટલા આઈ કાર્ડ બનાવવા હશે તેટલી સંખ્યામાં આપ બનાવી શકો છો. તે માટે એક એક્સેલ ફાઇલ પણ જરૂરી છે જેમાં તમારે બધી વિગતો ભરવી પડશે અને તે ફાઇલ અપલોડ કરવી પડશે.
આ કોડમાં તમારા બાળદેવોના નામ લખો અને જે ગુગલ ડ્રાઇવ લિંક છે ત્યાં તમારા બાળદેવોની ગુગલ ડ્રાઇવ લિંક એડ કરી દો એટલે થઈ જશે. મારી શાળાના નામની જગ્યાએ તમારી શાળાનું નામ લખી દો.
YouTube Video



No comments:
Post a Comment