મગજની કસરત અને આંખોનો ટેસ્ટ

 👌 મગજની કસરત અને આંખોનો ટેસ્ટ 👁️

👆🏽સૌ પ્રથમ Start પર કલીક કરવું. ત્યારબાદ જે ફોટો ખૂલે તેમાં 1 થી 25 પર કલીક કરતાં જવું એટલે તે 1 થી 25 ની જગ્યાએ 26 થી 50 સુધી નંબર આવશે. બધા થઈ જાય એટલે 26 થી 50 પર કલીક કરવું એટલે તે અદ્રશ્ય થતા જશે. આ રીતે ફોટામાં 1 થી 50 નંબર આડા-અવળા આપેલ છે, જે તમારે ક્રમમાં ક્લિક કરવાના છે.. ક્લિક કરતા જશો એમ આગળના નંબર ખુલતા જશે.

કેટલી સેકન્ડમાં ૫૦ નંબર પુરા કરશો ?

એક ટ્રાય અવશ્ય કરી જુઓ ⤵️

લાસ્ટમાં રિઝલ્ટ પણ બતાવશે.

સ્કોરિંગ :- ⤵️

10-19 સેકન્ડ : અશક્ય

20-29 સેકન્ડ : ચતુર

30-39 સેકન્ડ : સ્પેશિયલ

40-59  સેકન્ડ : એક્સપર્ટ

60-79 સેકન્ડ : નોર્મલ 

80-99 સેકન્ડ : ઉંમર થઈ હવે

100+ સેકન્ડ : વૃદ્ધ



All The Best 👍


તમારા મિત્રોને પણ આ ચેલેન્જ  મોકલો.

જવાહર નવોદય ધોરણ:6ની પ્રવેશ પરીક્ષાનું પરિણામ જાહેર

                 💠  BRAKING NEWS  💠


🔀  નવોદય ધોરણ:6ની પ્રવેશ પરીક્ષાનું પરિણામ જાહેર

🔀  રિજલ્ટ જોવા માટે નીચેની લિંક પર ક્લિક કરો. 

⤵️⤵️⤵️⤵️⤵️


ધોરણ :- 8 ના વિદ્યાર્થીઓ માટે જવાહર નવોદય વિદ્યાલય ધોરણ :- 9 માં એડમિશન માટેની જાહેરાત

  💠  ધોરણ :- 8 ના વિદ્યાર્થીઓ માટે જવાહર નવોદય વિદ્યાલય ધોરણ :- 9 માં એડમિશન માટેની જાહેરાત


💠  ઓનલાઈન ફોર્મ ભરવાની છેલ્લી તારીખ :- 31/10/2021

💠  પરીક્ષા તારીખ :- 09/04/2022

💠  લાયકાત :- હાલ ધોરણ :- 8 માં ભણતા તમામ વિદ્યાર્થીઓ ઓનલાઈન ફોર્મ ભરી શકશે.

💠  પરીક્ષા ફી :-  0/-  રૂપિયા  એટલે કે એક પણ રૂપિયા ફી ભરવાની થતી નથી.

💠  જે વિદ્યાર્થીઓની જન્મ તારીખ :- 01/05/2006 થી 30/04/2010 (બન્ને દિવસો સહિત) ની વચ્ચે આવતી હોય અને ધોરણ :- 8 માં અભ્યાસ ચાલુ હોય તેવા જ વિદ્યાર્થીઓ ઓનલાઈન ફોર્મ ભરી શકે છે.

💠  પરીક્ષાનું પેપર 100 ગુણનું રહેશે. જેમાં અંગ્રેજી - 15 ગુણ, હિન્દી - 15 ગુણ, ગણિત - 35 ગુણ અને વિજ્ઞાન - 35 ગુણનું આવશે.

💠  પરીક્ષાનું પેપર ઓબ્જેક્ટિવ પ્રકારનું આવશે.

💠  પરીક્ષાનો સમય :- 03:00 કલાક

💠  પરીક્ષા અંગ્રેજી અથવા હિન્દી એમ બે માંથી કોઈ એક ભાષામાં આપી શકાશે.

💠  વધુ માહિતી માટે - અહીં કલીક કરો. 

💠  ઓનલાઈન ફોર્મ ભરવા માટે નીચે આપેલ લીંક પર ક્લીક કરી ફોર્મ ભરી શકાશે.
                                         
                                         

જવાહર નવોદય વિદ્યાલયમાં ધોરણ - 6 માં પ્રવેશ માટેની ધોરણ - 5 ના વિદ્યાર્થીઓ માટે એન્ટ્રન્સ પરીક્ષા 2021-22

 💠  જવાહર નવોદય વિદ્યાલયમાં ધોરણ - 6 માં પ્રવેશ માટેની ધોરણ - 5 ના વિદ્યાર્થીઓ માટે એન્ટ્રન્સ પરીક્ષા 2021-22 


💠  ઓનલાઈન ફોર્મ ભરવાની છેલ્લી તારીખ :-  30/11/2021  
💠  અરજી કરનાર ઉમેદવારની જન્મ તારીખ 01/05/2009 થી 30/04/2013 ની વચ્ચે હોવી જોઈએ. (બંને દિવસો સાથે)
💠  ઓનલાઈન ફોર્મ ભરવા માટે જરૂરી અપલોડ કરવા પડતા પ્રમાણપત્રો :-
    (1)  વિદ્યાર્થીનો ફોટો (size - ૧૦ થી ૧૦૦ kb) 
    (2)  વિધાર્થીની સહીં (size - ૧૦ થી ૧૦૦ kb)
    (3)  વિધાર્થીના પિતાની સહીં (size - ૧૦ થી ૧૦૦ kb)
    (4)  ધોરણ :- 3 થી 5 ની માહિતીનું ફોર્મ (size - ૫૦ થી ૩૦૦ kb)
💠  પરીક્ષાની તારીખ :- 30/04/2022 
💠  વધુ માહિતી માટે :- અહીં ક્લિક કરો. 
💠  ધોરણ :- 3 થી 5 ની માહિતીનું ફોર્મ ડાઉનલોડ કરવા માટે :-  અહીં ક્લિક કરો.
💠  ઓનલાઈન ફોર્મ ભરવા માટે નીચે આપેલ Click here બટન પર ક્લીક કરો.


ધોરણ : 1 થી 8 માટે "ઘરે શીખીએ" પુસ્તકો જુલાઈ - ૨૦૨૧

  નમસ્કાર મિત્રો, 


🔘  અત્યારે કોરોનાની મહામારી ચાલી રહી છે ત્યારે બાળકોને શાળાઓ બંધ છે. તેથી ગુજરાત રાજ્ય સરકાર જીસીઇઆરટી દ્વારા ધોરણ : 1 થી 8 માટે "ઘરે શીખીએ" પુસ્તકો જુલાઈ - ૨૦૨૧ મહિના માટે બહાર પાડવામાં આવ્યું છે. આ પુસ્તકો બાળકો સુધી પહોચાડવામાં આવશે. બાળકોએ ઘેર બેઠા - બેઠા અભ્યાસ કરવાનો રહેશે. 
🔘  આ તમામ પુસ્તકો ડાઉનલોડ કરવા માટે નીચે આપવામાં આવેલ લીંક ઉપર કલીક કરો. 


 🔘  ધોરણ - ૧ "ઘરે શીખીએ" - અહીં ક્લીક કરો. 

 🔘  ધોરણ - ૨ "ઘરે શીખીએ" - અહીં ક્લીક કરો. 

 🔘  ધોરણ - ૩ "ઘરે શીખીએ" - અહીં ક્લીક કરો. 

 🔘  ધોરણ - ૪ "ઘરે શીખીએ" - અહીં ક્લીક કરો. 

 🔘  ધોરણ - ૫ "ઘરે શીખીએ" - અહીં ક્લીક કરો. 
 
 🔘  ધોરણ - ૬ "ઘરે શીખીએ" - અહીં ક્લીક કરો. 

 🔘  ધોરણ - ૭ "ઘરે શીખીએ" - અહીં ક્લીક કરો. 

 🔘  ધોરણ - ૮ "ઘરે શીખીએ" - અહીં ક્લીક કરો. 

 
 

મગજની કસરત અને આંખોનો ટેસ્ટ

 👌 મગજની કસરત અને આંખોનો ટેસ્ટ 👁️ 👆🏽સૌ પ્રથમ Start પર કલીક કરવું. ત્યારબાદ જે ફોટો ખૂલે તેમાં 1 થી 25 પર કલીક કરતાં જવું એટલે તે 1 થી 25...

POPULAR POSTS