જવાહર નવોદય માં ધોરણ - 5 ના વિદ્યાર્થીઓ માટેની એન્ટ્રસ પરીક્ષા બાબત.

💠  જવાહર નવોદય વિદ્યાલયમાં ધોરણ - 6 માં પ્રવેશ માટેની ધોરણ - 5 ના વિદ્યાર્થીઓ માટે એન્ટ્રન્સ પરીક્ષા - 2019
💠  ઓનલાઈન ફોર્મ ભરવાની છેલ્લી તારીખ :- 15/09/2019
💠  ઓનલાઈન ફોર્મ ભરવા માટે જરૂરી અપલોડ કરવા પડતા પ્રમાણપત્રો :-
    (1)  વિદ્યાર્થીનો ફોટો
    (2)  વિધાર્થીની સહીં
    (3)  વિધાર્થીના પિતાની સહીં
    (4)  ધોરણ :- 3 થી 5 ની માહિતીનું ફોર્મ
💠  ધોરણ :- 3 થી 5 ની માહિતીનું ફોર્મ ડાઉનલોડ કરવા માટે નીચેની લીંક પર ક્લીક કરો.
      👉  Click here to download
💠  ઓનલાઈન ફોર્મ ભરવા માટે નીચેની લીંક પર ક્લીક કરો.
 👉  https://nvsadmissionclasssix.in/nvs6reg/homepage

No comments:

Post a Comment

ધોરણ : 6 વિષય : અંગ્રેજી પાઠ : 1 પ્રવૃતિ : Healthy Food Is Good

  ધોરણ : 6   વિષય : અંગ્રેજી    પાઠ : 1 પ્રવૃતિ : Healthy Food Is Good આપેલ લિંક પર ક્લિક કરો અને આપેલ કાવ્યને સાંભળો. આ ઉપરાંત તમારે અહીં...

POPULAR POSTS