રાજ્ય પરીક્ષા બોર્ડ, ગાંધીનગર દ્વારા લેવામાં આવતી ધોરણ - 6 માટે PSE, ધોરણ - 9 માટે SSE અને ધોરણ - 10 માટે NTSE (રાષ્ટ્રીય પ્રતિભા શોધ પરીક્ષા) ના ફોર્મ ભરવા બાબત.

💠 ધોરણ - 6 અને ધોરણ - 9 માટે રાજ્ય પરીક્ષા બોર્ડ, ગાંધીનગર  દ્વારા લેવામાં આવતી સ્કોલરશીપની પરીક્ષા બાબત.
💠 PSE અને SSE ના ફોર્મ ભરવાની છેલ્લી તારીખ :- 26/08/2019 હતી. જેમાં હવે સુધારો થતાં છેલ્લી તારીખ :- 30/08/2019 કરવામાં આવેલ છે.
💠 ફોર્મ ભરવા માટે નીચેની લીંક પર ક્લીક કરો.
      👉  CLICK HERE TO FILL UP THE FORM

💠 ધોરણ - 10 માટે NTSE (રાષ્ટ્રીય પ્રતિભા શોધ પરીક્ષા) ની પરીક્ષા માટે નીચેની લીંક પર ક્લીક કરો.
💠 NTSE ધોરણ - 10 ના ફોર્મ ભરવાની છેલ્લી તારીખ :- 14/09/2019
      👉  CLICK HERE FOR NTSE

No comments:

Post a Comment

ધોરણ : 7 વિષય : વિજ્ઞાન અને ટેકનોલોજી પાઠ : 11 પ્રકાશ

ધોરણ : 7    વિષય : વિજ્ઞાન અને ટેકનોલોજી    પાઠ : 11  પ્રકાશ  આપેલ લિંક પર ક્લિક કરો અને પ્રકાશ એકમ વિશે વધુ માહિતી મેળવો. આ ઉપરાંત તમારે અહ...

POPULAR POSTS