🚀🚀🚀 Space Quiz અરજી કરવા બાબત. 🚀🚀🚀

💠  Space Quiz ઓનલાઈન અરજી કરવા બાબત.
💠  ધોરણ :- 8 થી 12 ના વિદ્યાર્થીઓ અને અન્ય તમામ લોકો પણ કરી શકશે.
💠  દેશના દરેક રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશમાંથી બે શ્રેષ્ઠ વિદ્યાર્થીઓ જાહેર કરવામાં આવશે. આ બન્ને વિધાર્થીઓને માનનીય વડાપ્રધાનશ્રી સાથે બેંગ્લોરના ઈસરો સેન્ટર ખાતે "ચંદ્રયાન - 2" નું ઉતરણ જોવા માટે આમંત્રિત કરવામાં આવશે.
💠  ઓનલાઈન અરજી કરી કવીઝ પણ ઓનલાઈન જ રમાશે.
💠  છેલ્લી તારીખ :- 25/08/2019
💠  ઈસરો તરફથી ઓનલાઈન સર્ટિફિકેટ પણ તરત જ આપવામાં આવે છે.
💠  વધુ માહિતી નીચે આપેલ PDF ફાઈલ ડાઉનલોડ કરો.
      👉  CLICK HERE TO DOWNLOAD
💠  સર્ટિફિકેટનો નમૂનો જોવા માટે નીચે ક્લીક કરો.
      👉  CLICK HERE TO VIEW CERTIFICATE
💠  ઓનલાઈન કવીઝ રમવા માટે નીચે આપેલ લીંક પર ક્લીક કરો.
      👉  CLICK HERE TO APPLY  

No comments:

Post a Comment

ધોરણ : 6 વિષય : અંગ્રેજી પાઠ : 1 પ્રવૃતિ : Healthy Food Is Good

  ધોરણ : 6   વિષય : અંગ્રેજી    પાઠ : 1 પ્રવૃતિ : Healthy Food Is Good આપેલ લિંક પર ક્લિક કરો અને આપેલ કાવ્યને સાંભળો. આ ઉપરાંત તમારે અહીં...

POPULAR POSTS