STUDY FROM HOME STD.8 WEEK :- 5 ONLINE QUIZ

નમસ્કાર મિત્રો
           આજ રોજ આપણી સમક્ષ એક કવીઝ મુકવા જઈ રહ્યો છું. આ કવીઝ ધોરણ : 8 એટલે કે હાલમાં જે બાળકો ધોરણ : 7 માં છે તેઓ માટે Week : 5 ગૃહકાર્ય STUDY FROM HOME ને અનુલક્ષીને બનાવવામાં આવી છે. બાળકો આ કવીઝ રમશે એટલે Week : 5 ના મોટાભાગના પ્રશ્નોના ઉકેલ મળી જશે.
          આ કવીઝનો ઉપયોગ આપણે શિક્ષક મિત્રો પણ કરી શકીએ છીએ.
          આ કવીઝને તમારી શાળાના બાળકો સુધી ચોક્કસથી પહોંચાડશો. 
          આ કવીઝ શરુ કરવા માટે નીચે આપવામાં આવેલી લીંક પર કલીક કરો.
   ⤵️⤵️⤵️⤵️⤵️⤵️
https://bit.ly/35eQgcr

No comments:

Post a Comment

ધોરણ : 7 વિષય : વિજ્ઞાન અને ટેકનોલોજી પાઠ : 11 પ્રકાશ

ધોરણ : 7    વિષય : વિજ્ઞાન અને ટેકનોલોજી    પાઠ : 11  પ્રકાશ  આપેલ લિંક પર ક્લિક કરો અને પ્રકાશ એકમ વિશે વધુ માહિતી મેળવો. આ ઉપરાંત તમારે અહ...

POPULAR POSTS