નમસ્કાર મિત્રો
આજ રોજ આપણી સમક્ષ ઘણી બધી કવીઝ મુકવા જઈ રહ્યો છું. આ તમામ કવીઝ ધોરણ : 9 એટલે કે હાલ જે બાળકો ધોરણ : 8 માં છે તેમના માટે Week : 5 ગૃહકાર્ય STUDY FROM HOME ને અનુલક્ષીને બનાવવામાં આવી છે. બાળકો આ કવીઝ રમશે એટલે Week : 5 ના મોટાભાગના પ્રશ્નોના ઉકેલ મળી જશે.
આ તમામ કવીઝનો ઉપયોગ આપણે શિક્ષક મિત્રો પણ કરી શકીએ છીએ.
આ તમામ કવીઝને તમારી શાળાના બાળકો સુધી ચોક્કસથી પહોંચાડશો.
આ તમામ કવીઝ તમારા અન્ય ગ્રુપમાં પણ મોકલી વધુ ને વધુ બાળકો સુધી પહોંચાડશો તેવી આશા.
આ કવીઝ શરુ કરવા માટે નીચે આપવામાં આવેલી લીંક પર કલીક કરો.
⤵️⤵️⤵️⤵️⤵️⤵️
🔴 સંજ્ઞા અને વિશેષણના જોડકા જોડો
https://bit.ly/2VF0zU8
🔵 ખાલી જગ્યામાં યોગ્ય વિશેષણ મુકો
https://bit.ly/3ayoNUc
🌏 પૂર્ણવર્ગ બહુપદીની રીતે અવયવો પાડો
https://bit.ly/3bGVWhV
🔮 પૂર્ણવર્ગ તફાવતની રીતે અવયવો પાડો
https://bit.ly/355AwZ6
🛑 દ્વિઘાત બહુપદીની રીતે અવયવો પાડો
https://bit.ly/2Y2kL3Q
🌑 અંગ્રેજીમાં સંવાદ પૂર્ણ કરો - 1
https://bit.ly/2y1AQMn
🔘 અંગ્રેજીમાં સંવાદ પૂર્ણ કરો - 2
https://bit.ly/2Y6sX2Z

No comments:
Post a Comment