ધોરણ : 1 ની ૧ થી ૧૦ સુધીના અંકોની કવીઝ

🙏  નમસ્કાર મિત્રો, 🙏 

✳️ આજ રોજ આપની સમક્ષ ધોરણ : 1 ની ૧ થી ૧૦ સુધીના અંકોની કવીઝ મૂંકવામાં આવી રહી છે. 

✳️ આ કવીઝ કંઈક અલગ જ નવીન સ્વરૂપે બનાવવામાં આવી છે. 

✳️ આ કવીઝમાં એક રેલગાડીનો ડબ્બો આવશે અને આકાશમાં બલૂન ઊડતા હશે. રેલગાડીના ડબ્બા પર જે શબ્દ લખેલ હોય અને તે ડબ્બો જયારે તેને અનુરૂપ શબ્દવાળા બલૂનની નીચે આવે ત્યારે તરત જ તે બલૂનને અડકતાં તે બલૂન રેલગાડીનાં ડબ્બામાં પડશે અને તમારું એક લેવલ પસાર થશે એટલે કે તમને એક ગુણ મળશે. 

✳️  બાળકોને આ કવીઝ રમવામાં ખૂબ જ મજા આવશે. 

✳️ આ કવીઝ ઓનલાઈન રમવા માટે નીચે આપેલ CLICK HERE બટન પર કલીક કરો. 
        
⤵️⤵️⤵️⤵️⤵️



No comments:

Post a Comment

ધોરણ : 7 વિષય : વિજ્ઞાન અને ટેકનોલોજી પાઠ : 11 પ્રકાશ

ધોરણ : 7    વિષય : વિજ્ઞાન અને ટેકનોલોજી    પાઠ : 11  પ્રકાશ  આપેલ લિંક પર ક્લિક કરો અને પ્રકાશ એકમ વિશે વધુ માહિતી મેળવો. આ ઉપરાંત તમારે અહ...

POPULAR POSTS