ધોરણ : 8 પ્રથમ સત્ર વિજ્ઞાન અને ટેક્નોલોજી પાઠ :- 1

🙏  નમસ્કાર મિત્રો, 🙏 

✳️ આજ રોજ આપની સમક્ષ ધોરણ : 8 ની પ્રથમ સત્રની વિજ્ઞાન અને ટેક્નોલોજી વિષયના પાઠ : 1 ની જોડકાં જોડોની કવીઝ મૂંકવામાં આવી રહી છે. 

✳️ આ કવીઝ કંઈક અલગ જ નવીન સ્વરૂપે બનાવવામાં આવી છે. 

✳️ આ કવીઝમાં એક રેલગાડીનો ડબ્બો આવશે અને આકાશમાં બલૂન ઊડતા હશે. રેલગાડીના ડબ્બા પર જે શબ્દ લખેલ હોય અને તે ડબ્બો જયારે તેને અનુરૂપ શબ્દવાળા બલૂનની નીચે આવે ત્યારે તરત જ તે બલૂનને અડકતાં તે બલૂન રેલગાડીનાં ડબ્બામાં પડશે અને તમારું એક લેવલ પસાર થશે એટલે કે તમને એક ગુણ મળશે. 

✳️  બાળકોને આ કવીઝ રમવામાં ખૂબ જ મજા આવશે. 

✳️ આ કવીઝ ઓનલાઈન રમવા માટે નીચે આપેલ CLICK HERE બટન પર કલીક કરો. 
        
⤵️⤵️⤵️⤵️⤵️


No comments:

Post a Comment

મગજની કસરત અને આંખોનો ટેસ્ટ

 👌 મગજની કસરત અને આંખોનો ટેસ્ટ 👁️ 👆🏽સૌ પ્રથમ Start પર કલીક કરવું. ત્યારબાદ જે ફોટો ખૂલે તેમાં 1 થી 25 પર કલીક કરતાં જવું એટલે તે 1 થી 25...

POPULAR POSTS